શોધખોળ કરો

આ દેશમાં શ્વાન કરશે કોરોના કેસની ઓળખ, ટ્રાયલમાં સફળતી મળી હોવાનો દાવો

સંયુક્ત અરબ અમીરાતના ગૃહ મંત્રાલયે કે9 શ્વાન પર ટ્રાયલ પૂરું કર્યું છે. હવે ટૂંકમાં જ કોવિડ 19નો પ્રસાર રોકવા માટે તેમની મદદ લેવામાં આવશે.

નવી દિલ્હીઃ સ્નિફર ડોગ સંવેદનશીલ જગ્યા પર ઘટનાની તપાસમાં એજન્સીઓની મદદ કરે છે. પરંતુ વિચારો કે તમે લાઈનમાં ઉભા હોય અને શ્વાન તમારી નજીક આવીને તમારા ચક્કર લગાવે તો. સંયુક્ત અરબ અમીરાતમાં K9 પોલીસના ડોગને પણ ભીડમાંથી કોવિડ-19 કેસને ઓળખવાનાં કામમાં લગાવવામાં આવશે. શ્વાન કરશે કોવિડ-19ની ઓળખ સંયુક્ત અરબ અમીરાતના ગૃહ મંત્રાલયે કે9 શ્વાન પર ટ્રાયલ પૂરું કર્યું છે. હવે ટૂંકમાં જ કોવિડ 19નો પ્રસાર રોકવા માટે તેમની મદદ લેવામાં આવશે. વૈજ્ઞાનિક અધ્યયન અને પ્રાયોગિક ટ્રાલય પૂરું થવા પર સરકારે નિર્ણય કર્યો છે. જેમાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિને સુંઘીને શ્વાન દર્દીની ઓળખ કરી શકશે. કોરોના કેસની ઓળખ માટે ઉભી રહેવ વ્યક્તિની બાજુમાં સેમ્પલ ભેગા કરી તેને શ્વાનને સુંઘાડવામાં આવ્યા. આ બધું કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર કરવામાં આવ્યું. પરિણામ તરત જ સ્થળ પર મળવા લાગ્યા. ગૃહ મંત્રાલયના ડેટા અને અધ્યયન અનુસાર કોવિડ-19 92 ટકા કેસ ઓળખવામાં સફળતા મળી છે. સંયુક્ત અરમ અમીરાતમાં તૈયારી મંત્રાલયે જણાવ્યું કે, તેમણે સફળતાપૂર્વક K9 પોલીસ ડોગ પર ટ્રાયલ પૂરું કર્યું છે. પ્રયોગ બાદ સામે આવેલ આંકડાથી સંકેત મળે છે કે, કોવિડ-19 સંક્રમિત કેસની ઝડપથી ઓળખ લગાવવામાં શ્વાન સક્ષમ હોય છે. જેનાથી એ વાત સાબિત થાય છે કે, કે9 ડોગનો ઉપયોગ ભીડભાડવાળી જગ્યા પર સંક્રમણના કેસ ઓળખવામાં ઉપયોગ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ તેમને એરપોર્ટ અને અન્ય મહત્ત્વની જગ્યા પર રાખવાની તૈયારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક

Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું

Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક

Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર

Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો

PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા

Embed widget