શોધખોળ કરો
Advertisement
બિલ્ડિંગમાં લાગી આગ, બાળકને બચાવવા માટે માએ કર્યું આ કામ, જુઓ વીડિયો
મા બાળકની જિંદગી માટે ખુદને પણ જોખમમાં મૂકવા નથી ગભરાતી. સોશિયલ મીડિયા પર પણ કંઇક એવી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઇને લોકો ભાવુક થઇ ગયા. શું છે ઘટના જાણીએ
મા બાળકની જિંદગી માટે ખુદની જિંદગીને મોતના મુખમાં ધકેલી દેતા એક ક્ષણનો પણ વિલંબ નથી કરતી. સોશિયલ મીડિયા પર કંઇક આવી જ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે.જેના જોઇને લોકો ભાવુક થઇ રહ્યાં છે. આ ઘટના તુર્કીના ઇસ્તાંબુલની છે. અહીં એક બિલ્ડિંગમાં આગ લાગતા બાળકોનો જીવ બચાવવા માટે માતાએ બાળકોને 5માળની બિલ્ડિંગથી નીચે ફેંકી દીધા.
આ વીડિયો ટવિટર પર @DailySabah શેર કર્યો છે. તેમના જણાવ્યાં મુજબ બુધવારે તુર્કીના ઇસ્તાંબુલમાં આગ લાગી હતી. અહીં ચોથા ફ્લોર પર ચાર બાળકો સાથે મહિલા ફસાઇ હતી. મહિલાએ ચારેય બાળકોને એક પછી એક બારીથી નીચે ફેંકી દીધા. સદભાગ્ય એ રહ્યું કે બાળકોને નીચે ઉભેલા લોકોએ ધાબળામાં કેચ કરી લીધા. ચારેય બાળકોની જિંદગી બચી ગઇ.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ બિલ્ડિંગમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો આ સાથે બાળકોની ચીસો પણ સંભળાતી હતી. જો કે આ સમયે મહિલા અને સ્થાનિક લોકોની સતકર્તાના કારણે બધાનું જીવ બચી ગયો. મહિલાએ ઉપરથી ચારેય બાળકોને નીચે ફેંક્યાં અને બાળકોને સ્થાનિક લોકોએ બેન્કેટમાં કેચ કરી લીધા, ત્યાં સુધીમાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ બુઝાવી હતી,. ઘટનાથી લોકો ભાવુક થઇ ગયા હતા અને મહિલાની પ્રશંસા કરી રહ્યાં છે.Mother saves her 4 children during fire in Turkey’s Istanbul by throwing them out of 3rd floor windowhttps://t.co/LFBi2mv41U pic.twitter.com/g8pgdf1mO7
— DAILY SABAH (@DailySabah) February 25, 2021
Mother saves her 4 children during fire in Turkey’s Istanbul by throwing them out of 3rd floor windowhttps://t.co/LFBi2mv41U pic.twitter.com/g8pgdf1mO7
— DAILY SABAH (@DailySabah) February 25, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement