શોધખોળ કરો

પાકિસ્તાન: લાહોર એરપોર્ટ પર ઉતરતા જ પૂર્વ પીએમ નવાઝ શરીફ અને દિકરી મરિયમની ધરપકડ

લાહોર: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને તેની પુત્રી મરિયમ નવાઝ શરીફ સાથે લાહોરના અલામા ઈકબાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. લાહોરથી હેલિકોપ્ટર દ્વારા તેને ઈસ્લામાબાદ લાવવામાં આવશે, ત્યાંથી તેમને રાવલપિંડી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવશે. પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝને ભ્રષ્ટાચારમાં દોષી માન્યા છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને એવનફિલ્ડ રેફરન્સ કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે, જ્યારે તેમની પુત્રી મરિયમને 7 વર્ષની સજા ફટકારી છે. પાકિસ્તાનમાં આ મહિનાની 25 તારીખે સ્થાનિક ચૂંટણી માટે મતદાન થશે. મરિયમ લાહોરની બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. નવાઝ અને તેમની પુત્રીની ધરપકડની તૈયારીમાં લાહોરમાં 10 હજાર પોલીસ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. પીએમએલના સમર્થકોને રોકવા માટે અને કોઈપણ પ્રકારના તણાવને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળોને નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાથે જ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના 300 કાર્યકર્તાઓની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

Embed widget