Turkey Earthquake :NDRFની ટીમે તુર્કીમાં 8 વર્ષની બાળકીનું કર્યું રેસ્ક્યુ, બચાવ કાર્યનો શેર કર્યો વીડિયો
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ શુક્રવારે તુર્કી આર્મી સાથે મળીને ભૂકંપગ્રસ્ત તુર્કીમાંથી આઠ વર્ષની બાળકીને બચાવી હતી. તુર્કીના ગાઝિયાંટેપના નુરદાગીમાં આવેલા તીવ્ર ભૂકંપમાં એક ઈમારતના કાટમાળ નીચે જીવતી ફસાઈ ગઈ હતી.
Turkey Earthquake :નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ શુક્રવારે તુર્કી આર્મી સાથે મળીને ભૂકંપગ્રસ્ત તુર્કીમાંથી આઠ વર્ષની બાળકીને બચાવી હતી. તુર્કીના ગાઝિયાંટેપના નુરદાગીમાં આવેલા તીવ્ર ભૂકંપમાં એક ઈમારતના કાટમાળ નીચે જીવતી ફસાઈ ગઈ હતી.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ શુક્રવારે તુર્કી આર્મી સાથે મળીને ભૂકંપગ્રસ્ત તુર્કીમાંથી આઠ વર્ષની બાળકીને બચાવી હતી. તુર્કીના ગાઝિયાંટેપના નુરદાગીમાં આવેલા તીવ્ર ભૂકંપમાં એક ઈમારતના કાટમાળ નીચે જીવતી ફસાઈ ગઈ હતી.
#WATCH | India's NDRF & Turkish Army rescue an 8-year-old girl who was stuck alive under rubble of a building flattened by the massive earthquake in Nurdagi, Gaziantep in Turkey.
So far 24,000 people are dead in Turkey & Syria earthquakes that led to devastation.
(Source: NDRF) pic.twitter.com/6NNAAAzKml — ANI (@ANI) February 11, 2023
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ શુક્રવારે તુર્કી આર્મી સાથે મળીને ભૂકંપગ્રસ્ત તુર્કીમાંથી આઠ વર્ષની બાળકીને બચાવી હતી. તુર્કીના ગાઝિયાંટેપના નુરદાગીમાં આવેલા તીવ્ર ભૂકંપમાં એક ઈમારતના કાટમાળ નીચે જીવતી ફસાઈ ગઈ હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ શુક્રવારે તુર્કી આર્મી સાથે મળીને ભૂકંપગ્રસ્ત તુર્કીમાંથી આઠ વર્ષની બાળકીને બચાવી હતી. તુર્કીના ગાઝિયાંટેપના નુરદાગીમાં આવેલા તીવ્ર ભૂકંપમાં એક ઈમારતના કાટમાળ નીચે જીવતી ફસાઈ ગઈ હતી. NDRF ની એક ટીમે તુર્કી આર્મીના સહયોગથી અન્ય એક જીવિત પીડિત (8 વર્ષની બાળકી)ને સફળતાપૂર્વક બચાવી હતી. NDRFએ તેના ટ્વીટમાં તુર્કીમાં ચાલી રહેલા બચાવ અભિયાનની તસવીર પણ શેર કરી છે. આ પહેલા ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તુર્કીમાં અન્ય એક સગીરાનો જીવ બચાવવા માટે NDRFની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકાર NDRFને વિશ્વની અગ્રણી ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બનાવવા માટે કટિબદ્ધ છે. શાહે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું, 'NDRF પર ગર્વ છે. તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં ટીમ IND-11એ ગાઝિયાંટેપ શહેરમાં છ વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો હતો. PM નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમે @NDRFHQ ને વિશ્વની અગ્રણી આપત્તિ પ્રતિભાવ દળ બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ. 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપને પગલે તુર્કી અને પડોશી સીરિયામાં મૃત્યુઆંક 24,000ને વટાવી ગયો છે. એક અખબારી યાદીમાં, NDRF એ જણાવ્યું હતું કે તેમની ટીમે તુર્કીના AFAD (ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી) સાથે સંયુક્ત ઓપરેશનમાં, ગાઝિયનટેપ પ્રાંતના નુરદાગી શહેરમાં એક 6 વર્ષની બાળકીને ધરાશાયી થયેલા માળખાના કાટમાળમાંથી જીવતી બચાવી હતી. NDRFએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, NDRF બચાવકર્તાઓએ કાટમાળમાંથી અત્યાર સુધીમાં 08 મૃતદેહોને પણ બહાર કાઢ્યા છે. NDRF દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 7 ફેબ્રુઆરીથી બચાવ કામગીરી ચાલી રહી છે. દિલ્હીમાં DG NDRF દ્વારા બચાવ કામગીરી અને લોજિસ્ટિક્સની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. ભૂકંપથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડવા માટે તુર્કીના હાટ્ટે ખાતે સ્થાપિત ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલે કામ કરવાનું શરૂ કરી દીધું છે.વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે ટ્વીટ કર્યું, "ઇસકેન્ડરુન, હટાય, તુર્કિયે ખાતે આર્મી ફિલ્ડ હોસ્પિટલે એક્સ-રે લેબ અને મેડિકલ સ્ટોર્સ, સર્જીકલ અને ઇમરજન્સી વોર્ડ્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે." તુર્કીના ભૂકંપ પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડવા માટે ભારતના 'ઓપરેશન દોસ્ત' હેઠળ આર્મી ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે. જે તુર્કીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત કામ કરી રહ્યા છે.બુધવારે ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરતાં જયશંકરે લખ્યું, 'હટે, તુર્કીની આ ફિલ્ડ હોસ્પિટલ ભૂકંપથી પ્રભાવિત લોકોની સારવાર કરશે.
NDRF ની એક ટીમે તુર્કી આર્મીના સહયોગથી અન્ય એક જીવિત પીડિત (8 વર્ષની બાળકી)ને સફળતાપૂર્વક બચાવી હતી. NDRFએ તેના ટ્વીટમાં તુર્કીમાં ચાલી રહેલા બચાવ અભિયાનની તસવીર પણ શેર કરી છે.
આ પહેલા ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તુર્કીમાં અન્ય એક સગીરાનો જીવ બચાવવા માટે NDRFની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકાર NDRFને વિશ્વની અગ્રણી ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બનાવવા માટે કટિબદ્ધ છે.
શાહે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું, 'NDRF પર ગર્વ છે. તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં ટીમ IND-11એ ગાઝિયાંટેપ શહેરમાં છ વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો હતો. PM નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમે @NDRFHQ ને વિશ્વની અગ્રણી આપત્તિ પ્રતિભાવ દળ બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ.
6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપને પગલે તુર્કી અને પડોશી સીરિયામાં મૃત્યુઆંક 24,000ને વટાવી ગયો છે.
એક અખબારી યાદીમાં, NDRF એ જણાવ્યું હતું કે તેમની ટીમે તુર્કીના AFAD (ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી) સાથે સંયુક્ત ઓપરેશનમાં, ગાઝિયનટેપ પ્રાંતના નુરદાગી શહેરમાં એક 6 વર્ષની બાળકીને ધરાશાયી થયેલા માળખાના કાટમાળમાંથી જીવતી બચાવી હતી.
NDRFએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, NDRF બચાવકર્તાઓએ કાટમાળમાંથી અત્યાર સુધીમાં 08 મૃતદેહોને પણ બહાર કાઢ્યા છે. NDRF દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 7 ફેબ્રુઆરીથી બચાવ કામગીરી ચાલી રહી છે. દિલ્હીમાં DG NDRF દ્વારા બચાવ કામગીરી અને લોજિસ્ટિક્સની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.
ભૂકંપથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડવા માટે તુર્કીના હાટ્ટે ખાતે સ્થાપિત ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલે કામ કરવાનું શરૂ કરી દીધું છે.વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે ટ્વીટ કર્યું, "ઇસકેન્ડરુન, હટાય, તુર્કિયે ખાતે આર્મી ફિલ્ડ હોસ્પિટલે એક્સ-રે લેબ અને મેડિકલ સ્ટોર્સ, સર્જીકલ અને ઇમરજન્સી વોર્ડ્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે."
તુર્કીના ભૂકંપ પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડવા માટે ભારતના 'ઓપરેશન દોસ્ત' હેઠળ આર્મી ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે. જે તુર્કીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત કામ કરી રહ્યા છે.બુધવારે ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરતાં જયશંકરે લખ્યું, 'હટે, તુર્કીની આ ફિલ્ડ હોસ્પિટલ ભૂકંપથી પ્રભાવિત લોકોની સારવાર કરશે.