શોધખોળ કરો

હવે બે મિનિટમાં ઘરે જ તૈયાર થઈ જશે મસ્ત ઠંડી બિયર, આવી ગયો વિશ્વનો પહેલો Beer Powder

બિયર બનાવનારનું કહેવું છે કે આજે તમે આ પાઉડર ખરીદીને રાખી શકો છો અને તમે જ્યારે ઇચ્છો ત્યારે તેમાંથી બિયર બનાવી શકો છો.

Beer Powder: ઉનાળો શરૂ થતાં જ બજારમાં બિયરની માંગ વધી જાય છે. પરંતુ બીયરમાં આલ્કોહોલ હોય છે, તેથી તમે તેને દરેક જગ્યાએ લઈ શકતા નથી અને દરેક જગ્યાએ પી શકતા નથી. કેટલીકવાર બીયરને દુકાનમાંથી ઘરે લાવતી વખતે ગરમ થઈ જાય છે. પરંતુ હવે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. જર્મનીએ હવે બીયર પાવડર તૈયાર કર્યો છે. તમારે ફક્ત બે ચમચી પાવડરને ઠંડા પાણીમાં ભેળવવાનું છે અને ઠંડી બિયર તૈયાર છે. આ સાથે, તે પર્યાવરણ માટે પણ ખૂબ ફાયદાકારક છે... કારણ કે પાઉડર બિયર બનાવવામાં વધુ કાર્બન ઉત્સર્જન થતું નથી.

પ્રથમ વખત આ રીતે બિયર બનાવવામાં આવી છે

જર્મન ન્યૂઝ વેબસાઈટ ડીડબ્લ્યુમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, પૂર્વ જર્મનીમાં બનેલો આ બિયર પાવડર તેના પ્રકારની પ્રથમ શોધ છે. એટલે કે બિયર આજ સુધી ક્યારેય પાવડર સ્વરૂપે બનાવવામાં આવી નથી. આ બીયર પાઉડર બનાવનારી Noetsele Breweryનું માનવું છે કે આ બીયર પાવડર વર્ષના અંત સુધીમાં બજારમાં આવી જશે. આ સાથે તેમનું કહેવું છે કે બોટલ્ડ બીયરની નિકાસમાં સામેલ કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ એટલું નહીં હોય.

બે મિનિટમાં બીયર તૈયાર

આ બિયર બે મિનિટમાં તૈયાર થઈ જશે. બિયર બનાવનારનું કહેવું છે કે આજે તમે આ પાઉડર ખરીદીને રાખી શકો છો અને તમે જ્યારે ઇચ્છો ત્યારે તેમાંથી બિયર બનાવી શકો છો. તમે તેમાંથી બે ચમચી બોટલ કે ગ્લાસમાં નાંખો અને મિક્સ કરો બિયર તૈયાર છે. જો કે, હાલમાં તે માત્ર જર્મનીમાં ઉપલબ્ધ છે, તેને સમગ્ર વિશ્વમાં પહોંચવામાં સમય લાગશે. જો તમે ભારતમાં રહો છો, તો તમારે થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે ભારતમાં પ્રવેશવા માટે તેને ઘણી કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.

બ્રૂઅરીના જનરલ મેનેજર સ્ટેફન ફ્રિટશે કહે છે કે આ પ્રકારનો આ પહેલો બીયર પાવડર છે. આ પહેલા ક્યારેય બીયર બનાવવામાં આવી નથી.

આ પાવડરનો હેતુ નિકાસમાં ઉત્સર્જન ઘટાડવાનો છે. બોટલ્ડ બીયરની નિકાસ કરતા કાર્બન ઉત્સર્જન ઘણું વધારે છે.

આ પણ વાંચોઃ

PAadhaar-PAN લિંક કરવાની છેલ્લી તારીખમાં થઈ શકે છે વધારો, અધીર રંજને PM મોદીને લખ્યો પત્ર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 

ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 

લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 

Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

Embed widget