શોધખોળ કરો

Pakistan Coal Mine Clash: પાકિસ્તાનની કોલસા ખાણમાં લોહિયાળ અથડામણ, 16 લોકોના મોત

Pakistan: પાકિસ્તાનના પેશાવરથી 35 કિમી દૂર ડેરા આદમ ઠેક વિસ્તારમાં સનીખેલ અને ઝરખુન ખેલ જાતિઓ વચ્ચે ખાણના સીમાંકનને લઈને લોહિયાળ અથડામણ થઈ હતી.

Pakistan Coal Mine Clash: સોમવારે (16 મે) પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં, કોલસાની ખાણના સીમાંકનને લઈને બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. આમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા. આ ઘટના અંગે પોલીસે જાણ કરી હતી. તેણે જણાવ્યું કે આ ઘટના પેશાવરથી લગભગ 35 કિલોમીટર દૂર કોહાટ જિલ્લાના ડેરા આદમ ઠેક વિસ્તારમાં બની હતી.

ડેરા આદમ ઠેક વિસ્તારમાં, ખાણના સીમાંકનને લઈને સાનીખેલ અને ઝરખુન ખેલ જાતિઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવશે અને માર્યા ગયેલા લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જો કે, પોલીસનું કહેવું છે કે ઘાયલોની ચોક્કસ સંખ્યા તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ બંને તરફથી થયેલા ગોળીબારમાં ઘણા લોકોને જાનહાનિ થઈ છે.

પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી

કોલસાની ખાણમાં અથડામણ દરમિયાન જ પોલીસ અને અન્ય સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચ્યા બાદ હરીફ આદિવાસીઓ વચ્ચે ગોળીબાર અટકાવી દીધો હતો. આ ઘટનાના સંબંધમાં દારા આદમ ખેલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. કોલસાની ખાણના સીમાંકન અંગે સનીખેલ અને જરઘુન ખેલ જાતિઓ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે અને મડાગાંઠને સમાપ્ત કરવા માટેના અનેક સમાધાન નિરર્થક ગયા છે.

આદિજાતિના લોકોનો જીદ્દી સ્વભાવ

પોલીસનું કહેવું છે કે બંને જાતિના લોકોનો સ્વભાવ જિદ્દી છે. જેના કારણે બંને જાતિઓ વચ્ચે દર્દનાક ઘટનાઓ બનતી રહે છે. જેના કારણે બંને પક્ષે ભારે જાનહાનિ થઈ રહી છે. તે જ સમયે, જ્યારે ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેમાંથી બેના પણ મોત થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ

Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Embed widget