શોધખોળ કરો

ભારતીય આર્મી ચીફના નિવેદનથી પાકિસ્તાન અકળાયુ, બોલ્યુ- નરવાણેનુ નિવેદન બેજવાબદાર

પાકિસ્તાને કહ્યું કે, કોઇએ પણ બાલાકોટ ઘટના બાદ અમે ભારતને આપેલા જડબાતોડ જવાબને ના ભૂલવો જોઇએ

ઇસ્લામાબાદઃ ભારતના નવા આર્મી ચીફ એમએમ નરવાણેએ પાકિસ્તાનને ચેતાવણી આપી દીધી હતી, આ ચેતાવણી આતંકવાદને લઇને હતી. હવે આ મુદ્દે પાકિસ્તાને પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાને ભારતના સેના પ્રમુખના નિવેદનને બેજવાદાર ગણાવ્યુ હતુ. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેએ કહ્યું હતુ કે ભારતને નિયંત્રણ રેખા પર યોગ્ય સંજોગોમાં હુમલો કરવાનો અધિકાર છે. તેમને કહ્યુ હતું કે, સીમાપાર આતંકવાદ પર દેશે જબરદસ્ત એટેક કરવાની નીતિની લોકોએ ઝલક જોઇ લીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ''અમે નિયંત્રણ રેખાની પાર પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં હુમલો કરવાના ભારતના નવા સેના પ્રમુખના નિવેદનને ફગાવી દઇએ છીએ. સેના પ્રમુખનુ આ બેજવાબદાર નિવેદન છે.'' પાકિસ્તાને કહ્યું કે, કોઇએ પણ બાલાકોટ ઘટના બાદ અમે ભારતને આપેલા જડબાતોડ જવાબને ના ભૂલવો જોઇએ. ભારતીય આર્મી ચીફના નિવેદનથી પાકિસ્તાન અકળાયુ, બોલ્યુ- નરવાણેનુ નિવેદન બેજવાબદાર આ પહેલા સેના પ્રમુખે કહ્યું હતુ કે, જો પાકિસ્તાન, રાજ્યમાં આતંકવાદની પોતાની નીતિ નથી રોકતુ તો આવા સમયે અમારી પાસે આતંક પર એટેક કરવા માટેના સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ અભિયાન બાદ આની ઝલક બધાએ જોઇ લીધી છે. ભારતીય આર્મી ચીફના નિવેદનથી પાકિસ્તાન અકળાયુ, બોલ્યુ- નરવાણેનુ નિવેદન બેજવાબદાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget