શોધખોળ કરો

'આપણે ઈન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ', G7માં મેલોનીની PM મોદી સાથે મુલાકાત

ફ્રાન્સના શહેર એવિયનમાં G7 સમિટ માટે વિશ્વભરના નેતાઓ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થઈ રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • G7 સમિટમાં PM મોદી અને ઇટાલિયન PM મેલોની મળ્યા.
  • મેલોનીએ 'Melodi' ટ્રેન્ડથી ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા જણાવી.
  • 'Melodi' ટ્રેન્ડ COP28 થી શરૂ, કેન્ડી વીડિયો વાયરલ.

ફ્રાન્સના શહેર એવિયનમાં G7 સમિટ માટે વિશ્વભરના નેતાઓ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થઈ રહ્યા છે. હાલમાં એક વીડિયો પર ચર્ચા થઈ રહી છે, જેમાં ઔપચારિક બેઠકો અને નીતિગત ચર્ચાઓ સિવાયનો સમાવેશ થાય છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વધુ એકવાતચીતનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે નેતાઓ સમિટમાં પરંપરાગત ગ્રુપ ફોટો માટે ભેગા થયા ત્યારે મેલોની અને પીએમ મોદી એકબીજાને ઉષ્માભર્યું અભિવાદન કરતા જોવા મળ્યા. મેલોનીને પીએમ મોદીને કહેતા સાંભળવામાં આવ્યા, "તમને ફરીથી મળીને આનંદ થયો."

સોશિયલ મીડિયા પર "Melodi" ટ્રેન્ડનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર તેમની લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. મેલોનીએ તરત જ  જવાબ આપતા કહ્યું કે, "હા, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ છીએ."

MELODI ટ્રેન્ડ વાયરલ થયો

MELODI પીએમ મોદી અને મેલોનીના અટકને એક કરીને બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં એક લોકપ્રિય ઓનલાઈન ટ્રેન્ડ બની ગયું છે. 2023માં દુબઈમાં COP28 સમિટ દરમિયાન મેલોની દ્વારા પોસ્ટ કરાયેલ એક સેલ્ફી વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રેન્ડ બની ગઈ. ઇટાલિયન નેતાએ પીએમ મોદી સાથેનો એક ફોટો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું, "COP28 માં સારા મિત્રો #Melodi." ત્યારથી આ હેશટેગ વાયરલ થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?

G7 સમિટ, આંતરરાષ્ટ્રીય પરિષદો અથવા દ્વિપક્ષીય બેઠકો જેવા કાર્યક્રમોમાં તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. પછી ગયા મહિને રોમની મુલાકાત દરમિયાન ભારતીય વડાપ્રધાને મેલોનીને "મેલોડી" કેન્ડીનું પેકેટ ભેટમાં આપ્યું હતું. શેર કરેલા વીડિયોમાં મેલોનીએ કહ્યું, "વડાપ્રધાન મોદી ભેટ લાવ્યા છે... કેટલીક ખૂબ જ સરસ કેન્ડી." આ વીડિયો ઝડપથી વાયરલ થયો, ઓનલાઈન પોસ્ટ થયાના છ કલાકમાં જ તેને 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. હાલમાં તેને 13 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.                                              

Advertisement

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget