પરમાણુ હુમલાના ખતરાને હંમેશા માટે કઇ રીતે કરી શકાય છે ખતમ ?

યૂક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે

પરમાણુ હથિયારોનો ખતરો માનવતા માટે સૌથી મોટો ખતરો છે. આ સામાન્ય હથિયારો જેવા નથી. તેઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેઓ મોટી સંખ્યામાં લોકોને મારી શકે છે અને આખા શહેરને નષ્ટ કરી શકે છે.

Related Articles