શોધખોળ કરો

સૈનિકોની શહીદી પર રાહુલ ગાંધીનુ આક્રમક ટ્વીટ, પીએમ મોદી ચુપ કેમ છે, ક્યાં સંતાયા છે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું- બસ, હવે બહુ થઇ ગયુ, અમે સત્ય જાણવા માગીએ છીએ, થયુ શું. વડાપ્રધાન મોદી ચુપ કેમ છે? ચીન અમારા સૈનિકોના મારી કેવી રીતે ગયુ? તેમની હિંમત કેવી રીતે થઇ કે ચીને અમારી જમીન હડપી લીધી?

નવી દિલ્હીઃ ચીની સીમા પર ભારતના 20 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં રોષ ફેલાયો છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત તણાવ વધી રહ્યો છે, હવે તણાવની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીધુ પીએમ મોદી પર નિશાન તાક્યુ છે. રાહુલ ગાંધીએ આક્રમક ટ્વીટ કરીને ચીન પર ગુસ્સો ઠાલવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું- બસ, હવે બહુ થઇ ગયુ, અમે સત્ય જાણવા માગીએ છીએ, થયુ શું. વડાપ્રધાન મોદી ચુપ કેમ છે? ચીન અમારા સૈનિકોના મારી કેવી રીતે ગયુ? તેમની હિંમત કેવી રીતે થઇ કે ચીને અમારી જમીન હડપી લીધી?
ભારત અને ચીનની બોર્ડર પર 20 જવાનોની શહીદી બાદ આખાદેશમાં ગુસ્સો ફૂટ્યો છે. વિપક્ષી પાર્ટીઓ પણ સરકારને સવાલો કરી રહી છે. કોંગ્રેસથી લઇને તૃણમુલ કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટીઓ સરકાર પર હાવી થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગલવાન ઘાટીમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઇ, ભારતના 20 સૈનિકો આ ઝપાઝપીમાં શહીદ થયા હતા. જેમાં એક ઓફિસર પણ સામેલ છે. બીજીબાજુ ચીનને પણ મોટુ નુકશાન થયુ છે. સમાચાર એજન્સી એએનઆઇનો દાવો છે કે ચીનના પણ 43 સૈનિકો ગંભીર છે, જોકે, ચીને આની પુષ્ટિ નથી કરી. સૈનિકોની શહીદી પર રાહુલ ગાંધીનુ આક્રમક ટ્વીટ, પીએમ મોદી ચુપ કેમ છે, ક્યાં સંતાયા છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી

પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?

Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

Philippines Earthquake: ફિલિપાઈન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી

IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર

Embed widget