શોધખોળ કરો

શિકાગોઃ અમેરિકામાં વિમાનમાં લાગી આગ, 170 લોકોનો આબાદ બચાવ

શિકાગોઃ અમેરિકાના શિકાગોમાં એક અમેરિકન એરલાઇન્સમાં વિમાનમાં આગ લાગી હતી. ઓહારે ઇંટરનેશનલ એરપોર્ટ પર થયેલી આ ઘટનામાં ચારેકોર ભાગદોડ મચી હતી. સમગ્ર વિમાનમાં કાળો ધુમાડો ફેલાય ગયો હતો. ઘણા લોકો વિમાનની સડિયોથી નીચે પડતા પણ નજરે ચડ્યા હતા. રિપોર્ટસ અનુસાર, વિમાનમાં ચાલક દળના 9 સભ્યો સહિત 170 લોક સવાર હતા. જો કે કોઇની જાનહાનીના સમાચાર નથી. પરંતુ 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એરપોર્ટના ફાયર ચીફે જણાવ્યું હતું કે, વિમાનના નંબર-2 એન્જિનમાં આગ લાગી હતી. જ્યારે વિમાનમાં આગ લાગી ત્યારે તેમા 43 હજાર પાઉંડ ઇંઘણ હતું. જો વિમાનમાં વિસ્ફોટ થયો હોત તો તે વધારે માત્રમાં નુક્સાન કરી શકે તેમ હતું.

ટોપ સ્ટોરી

રોશનીથી ઝગમગ્યું બુર્જ ખલીફા, હિંદીમાં આપવામાં આવી દિવાળીની શુભકામના

US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'

Poland Crime: પૉલેન્ડમાં અંધાધૂંધ ફાયરિંગમાં 6 લોકોના મોત, 11 નવેમ્બર સુધી શોક, જાણો શું છે મામલો

ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું

યશસ્વી જાયસ્વાલના બદલે પુરન, રાજસ્થાનના 3 ખેલાડીઓ જશે લખનૌ! ચોંકાવી દેશે આ ટ્રેડ ડીલ

Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 

ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ

Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 

Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત

Embed widget