શોધખોળ કરો

ભારતીય મૂળની ત્રીજી મહિલા Sirisha Bandla આજે અંતરિક્ષ માટે ભરશે ઉડાન, જાણો વિગતે

શીરિષા બાંદલા આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં જન્મેલી છે, અને ટેક્સાસના હ્યૂસ્ટનમાં ઉછળીને મોટી થઇ છે.

નવી દિલ્હીઃ અંતરિક્ષયાન બનાવનારી દિગ્ગજ કંપનીના આજે નિર્ધારિત પહેલા પૂર્ણ ચાલક દળ યુક્ત ઉડાન પરિક્ષણનો ભાગ બનનારી એરોનૉટિક્સ એન્જિનીયર, 34 વર્ષી શીરિષા બાંદલા અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા હશે.  

શીરિષા બાંદલા આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં જન્મેલી છે, અને ટેક્સાસના હ્યૂસ્ટનમાં ઉછળીને મોટી થઇ છે. કંપનીના અબજોપતિ સંસ્થાપક સર રિચર્ડ બ્રેનસન અને વર્ઝિન ગેલેક્ટિકના અંતરિક્ષયાન ટૂ ‘યૂનિટી’માં સવાર થનારા પાંચ સભ્યોની સાથે મેક્સિકોથી અંતરિક્ષના સુધી સફર કરશે. તેને ટ્વીટ કર્યુ- હું યૂનિટી 22ના અદભૂત ક્રૂનો ભાગ અને એક એવી કંપનીનો ભાગ બનવા માટે ખુબ સન્માનિત અનુભવી રહી છુ, જેનુ મિશન બધા માટે ઉપલબ્ધ કરાવવાનુ છે. 

અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા હશે શીરિષા બાંદલા- 
વર્ઝિન ગેલેક્ટિક પર શીરિષા બાંદલાની પ્રૉફાઇલ અનુસાર, તે અંતરિક્ષ યાત્રી સંખ્યા 004 હશે, અને ઉડાન દરમિયાન તેની ભૂમિકા ‘રિસર્ચર એક્સપીરિયન્સ’ની હશે. તે કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા હશે. તેને વર્ઝિન ગેલેક્ટિકના ટ્વીટર એકાઉન્ટ પર 6 જુલાઇએ પૉસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું- મેં જ્યારે પહેલીવાર સાંભળ્યુ કે મને મોકો મળી રહ્યો છે, તો હું નિઃશબ્દ થઇ ગઇ હતુ. આ અદભૂત અવસર છે, જ્યારે અંતરિક્ષમાં જુદીજુદી પૃષ્ઠભૂમિ, સ્થાન અને અલગ અલગ સમુદાયના લોકો હશે. 

પરડ્યૂ યૂનિવર્સિટીએ આપી આ જાણકારી- 
ગેલેક્ટિકની વેબસાઇટ પર એક નિવેદન અનુસાર, પરડ્યૂ યુનિવર્સિટીની વિદ્યાર્થી રહી, શીરિષા બાંદલા, યુનિવર્સિટી ઓફ ફ્લૉરિડામાંથી એક પ્રયોગનો ઉપયોગ કરીને માનવ-પ્રવૃત અનુસંધાન અનુભવનુ મૂલ્યાંકન કરશે, જેમાં હાથમાં પકડાતી ટ્યૂબોને ઉડાન દરમિયાન જુદાજુદા મોકો પર એક્ટિવ કરવામાં આવશે. યુનિવર્સિટીના એક નિવેદનમાં બતાવ્યુ કે શીરિષા બાંદલાએ જાન્યુઆરી 2021માં વર્ઝિન ગેલેક્ટિકમાં સરકારી મામલા અને અનુસંધાન કાર્યોના ઉપાધ્યક્ષ તરીકે પોતાની ઇનિંગ શરૂ કરી હતી. શીરિષા બાંદલા,  કંપનીના અબજોપતિ સંસ્થાપક સર રિચર્ડ બ્રેનસન અને વર્ઝિન ગેલેક્ટિકના અંતરિક્ષયાન ટૂ ‘યૂનિટી’માં સવાર થનારા પાંચ સભ્યોની સાથે મેક્સિકોથી અંતરિક્ષના સુધી સફર કરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget