શોધખોળ કરો

તુર્કીની રાજધાની અંકારામાં બે બ્લાસ્ટ, સુસાઈટ બૉમ્બર્સે પોતાની જાતને ઉડાવી

તુર્કી: બે આત્મઘાતી હુમલાવરોએ તુર્કીની રાજધાની અંકારામાં શનિવારે (8 ઓક્ટોબર) પોલીસે સર્ચ ઓપરેશન ધર્યા પછી પોતાની જાતેને ઉડાવી દીધી હતી. અધિકારીઓએ આ શંકાસ્પદ હુમલાવરોને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. એક સમાચાર એંજસી અનાદોલુ અનુસાર બન્ને શંકાસ્પદોએ જે કારમાં બોમ્બ તૈયાર રાખ્યા હતા. તે કારને જ ઉડાવી દીધી હતી. આ ઘટનામા બન્ને શંકાસ્પદ હુમલાવર માર્યા ગયા છે. શનિવારે સવારે બહારી વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ મળ્યા નથી. અંકારાના ગર્વનર ઈરકાન તોપેકાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે શંકાસ્પદોનો સંબંધ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે હોઈ શકે છે. ગર્વનરના મતે વિસ્ફોટની જે પ્રમાણે યોજના બનાવવામાં આવી હતી, તે મહંદઅંશે વર્કર્સ પાર્ટી તરફ ઈશારો કરે છે. તુર્કીએ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીને આતંકવાદી સંગઠન જાહેર કરી રાખ્યું છે. આ વિસ્તારમાં બે વર્ષના સંઘર્ષ વિરામ પછી ફરીથી હિંસા શરૂ થઈ ગઈ છે. પોલીસના એક ગુપ્ત સૂચનાના આધારે સર્ચઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું. ગર્વનરે જણાવ્યું કે શંકાસ્પદોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. સીએનએન-તુર્કના પ્રસારણકર્તાના અહેવાલો પ્રમાણે સર્ચ ઓપરેશન દરમિયાન 200 કિલોગ્રામ અમોનિયમ નાઈટ્રેટ અને પ્લાસ્ટિકનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. જ્યારે ગુરુવારે થયેલા એક અન્ય આત્મઘાતી હુમલાની જવાબદારી કુર્દિસ્તાન ફ્રીડમ ફાર્લ્કૉને (ટીએકે) લીધી છે. આ સંગઠન કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે પણ જોડાયેલું છે.

ટોપ સ્ટોરી

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Embed widget