શોધખોળ કરો

દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો

આ દેશમાં સસ્તુ સોનું મળવાના ઘણા કારણો છે, પરંતુ સૌથી મોટું કારણ એ છે કે અહીં સોનું ટેક્સ ફ્રી છે. આ સૌથી મોટું કારણ માનવામાં આવે છે. આ સિવાય ભૂતાનમાં સોના પર ઓછી આયાત ડ્યૂટી છે.

World Cheapest Gold: શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી સસ્તું સોનું (Gold) ક્યાં મળે છે? જો તમારા મગજમાં દુબઈનું નામ આવી રહ્યું છે તો તમે બિલકુલ ખોટા છો. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનું સૌથી સસ્તું સોનું (Gold) કયા દેશમાં મળે છે? વાસ્તવમાં, આ પ્રશ્નનો સાચો જવાબ છે ભૂટાન... હા, વિશ્વમાં સૌથી સસ્તું સોનું (Gold) એશિયાઈ દેશ ભૂટાનમાં મળે છે, પરંતુ શું તમે જાણો છો કે ભૂટાનમાં સૌથી સસ્તું સોનું (Gold) મળવાના કારણો શું છે? જોકે, આજે અમે તમને ભૂટાનમાં સોનું (Gold) સૌથી સસ્તું હોવાના કારણો જણાવીશું.

વિશ્વનું સૌથી સસ્તું સોનું (Gold) ભુતાનમાં મળે છે?

જો કે ભુતાનમાં સસ્તુ સોનું (Gold) મળવાના ઘણા કારણો છે, પરંતુ સૌથી મોટું કારણ એ છે કે ભુતાનમાં સોનું (Gold) ટેક્સ ફ્રી છે. આ સૌથી મોટું કારણ માનવામાં આવે છે. આ સિવાય ભૂતાનમાં સોના પર ઓછી આયાત ડ્યૂટી છે. ભૂતાન અને ભારતના ચલણની કિંમત લગભગ સમાન છે. જો કે, જો તમે ભૂતાનથી સોનું (Gold) ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક શરતોને ધ્યાનમાં રાખવી પડશે. વાસ્તવમાં, સોનું (Gold) ખરીદવા માટે, પ્રવાસીઓએ ભૂટાન સરકાર દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત રોકાવું પડશે.

આ માટેના નિયમો અને શરતો શું છે?

આ સિવાય પર્યટકોને સોનું (Gold) ખરીદવા માટે અમેરિકન ડોલર લાવવા પડે છે. પ્રવાસીઓએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF) ચૂકવવી પડશે. તે જ સમયે, ભારતીયોએ પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 1,200-1,800 રૂપિયા ચૂકવવા પડે છે. ઉપરાંત, પ્રવાસીઓએ સોનું (Gold) ખરીદવા માટે રસીદ લેવી જરૂરી છે.

તમને જણાવી દઈએ કે ડ્યૂટી ફ્રી સોનું (Gold) ભૂટાનમાં ડ્યૂટી ફ્રી શોપ પરથી ખરીદી શકાય છે. આ દુકાનો સામાન્ય રીતે લક્ઝરી ચીજવસ્તુઓ વેચે છે અને તેની માલિકી નાણા મંત્રાલયની છે.

માત્ર ભુતાન જ નહીં દુબઈ અને હોંગકોંગમાં પણ સોનું સસ્તું મળે છે.

આ પણ વાંચો.....

મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે

હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ

ABP Premium

વિડિઓઝ

Vadodara Accident : વડોદરામાં ડમ્પરની ટક્કરે યુવકનું મોત, પિરવારમાં માતમAmbalal Patel : હજુ ગુજરાતમાં 3 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહીKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સૌથી મોટો ખુલાસો, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડLIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ

Embed widget