આગની જ્વાળામાં લપેટાયું લોસ એન્જેલસ, જાણો આગ તીવ્ર બનવા માટે કયાં કારણો જવાબદાર

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમેરિકાના લોસ એન્જલસમાં હવામાન પરિવર્તનના કારણે ત્યાંના વૃક્ષો અને છોડ સુકાઈ ગયા છે, જેના કારણે આગ ફેલાવવામાં સરળતા થઈ છે.

અમેરિકાના લોસ એન્જલસમાં 6 જાન્યુઆરી, 2025ના રોજ લાગેલી આગએ અત્યાર સુધીમાં સમગ્ર વિસ્તારને લપેટમાં લીધું છે. આગને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેંકડો ઘરો બળીને રાખ થઈ ગયા છે, જંગલો બળીને ખાખ થઈ

Related Articles