શોધખોળ કરો

ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ

US Iran War: અમેરિકાએ તેહરાનમાં ઘણી જગ્યાઓ પર ડ્રોન અને મિસાઈલથી અટેક (હુમલો) કર્યો. ઈરાને આનો જડબાતોડ જવાબ આપતા બહેરીન અને કુવૈતને નિશાન બનાવ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકાના હુમલા બાદ ઇરાને ત્રણ દેશોમાં બદલો લીધો.
  • ઇરાને કુવૈત, બહેરીન, જોર્ડનમાં અમેરિકી ઠેકાણાં નિશાન બનાવ્યા.
  • જોર્ડન-કુવૈતે ઇરાની મિસાઇલોને તોડી પાડવાનો દાવો કર્યો.
  • અમેરિકાએ ઇરાનના 140 સૈન્ય ઠેકાણાં પર હુમલા કર્યા.

US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ઘાતક સ્વરૂપ લઈ ચૂક્યું છે. અમેરિકાએ ઈરાનના પાંચ રાજ્યો પર એક સાથે હુમલો કરી દીધો હતો. હવે તેહરાને આનો બદલો લીધો છે. તેણે સોમવારે (13 જુલાઈ) ત્રણ અમેરિકાના ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા. તેહરાને કુવૈત, બહેરીન અને જોર્ડનને નિશાન પર લીધા છે. તેણે મિસાઈલ અને ડ્રોનથી ઘાતક હુમલો કર્યો છે.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે અમેરિકાને જવાબ આપતા કુવૈત, બહેરીન અને જોર્ડનમાં ઘણી જગ્યાઓ પર હુમલો કર્યો છે. ઈરાને જોર્ડનના પ્રિન્સ હસન એરબેઝ પર ફ્યુઅલ ટેન્ક અને મિસાઈલ ડેપોને નિશાન બનાવ્યા છે. જ્યારે બહેરીનમાં અમેરિકાના ડ્રોન કમાન્ડ સેન્ટર પર ધમાકો કર્યો છે. ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું છે કે જો અમેરિકાએ અટેક નહીં રોક્યા તો તે તેના ઠેકાણાઓને તબાહ કરી દેશે.

આ પણ વાંચો...ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

જોર્ડને ઈરાનની ચાર મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો

જોર્ડને દાવો કર્યો છે કે ઈરાન તરફથી ઘણી મિસાઈલો દાગવામાં આવી છે. તેણે ચાર મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો. વળી કુવૈતે કહ્યું છે કે તેનું એર ડિફેન્સ સિસ્ટમ દુશ્મનની મિસાઈલોનો સામનો કરી રહ્યું છે. 'અલ જઝીરા' ના અહેવાલ મુજબ, કુવૈતી સેનાના જનરલ સ્ટાફનું કહેવું છે કે એર ડિફેન્સ સિસ્ટમે ઘણી મિસાઈલોને તોડી પાડી છે.

અમેરિકાએ ઈરાનના ઘણા ઠેકાણાઓને નિશાન બનાવ્યા

'ફોક્સ ન્યૂઝ' ના અહેવાલ મુજબ, અમેરિકાની ફોર્સે રાતભરમાં આશરે 140 ઈરાની સૈન્ય ટાર્ગેટ પર હુમલો કર્યો, જેનાથી ત્રણ રાતોમાં કુલ હુમલાની સંખ્યા 300 થી વધુ થઈ ગઈ છે. વળી ઈરાને વીકેન્ડમાં અમેરિકા સાથે જોડાયેલી જગ્યાઓ અને આ વિસ્તારના દેશો પર હુમલા કર્યા. કુવૈતે કહ્યું કે ત્રણ ઉત્તરી બોર્ડર પોસ્ટને નુકસાન થયું છે. એક ડ્રોને કુવૈત ઓઈલ કંપનીના એક ઓફશોર ડ્રિલિંગ પ્લેટફોર્મ પર પણ હુમલો કર્યો, જેમાં એક વર્કર ઘાયલ થયો છે.

Frequently Asked Questions

ઈરાને તાજેતરમાં કઈ કાર્યવાહી કરી?

ઈરાને 13 જુલાઈએ કુવૈત, બહેરીન અને જોર્ડનમાં અમેરિકાના ત્રણ ઠેકાણાઓને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવ્યા. તેણે આ હુમલા અમેરિકાના પાંચ રાજ્યો પર થયેલા હુમલાના બદલામાં કર્યા હતા.

ઈરાને કયા સ્થળોને ખાસ નિશાન બનાવ્યા?

ઈરાને જોર્ડનમાં પ્રિન્સ હસન એરબેઝ પર ફ્યુઅલ ટેન્ક અને મિસાઈલ ડેપોને નિશાન બનાવ્યા. બહેરીનમાં તેણે અમેરિકાના ડ્રોન કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો. કુવૈતમાં પણ ત્રણ બોર્ડર પોસ્ટને નુકસાન થયું.

ઈરાનના હુમલાઓ સામે જોર્ડન અને કુવૈતની પ્રતિક્રિયા શું હતી?

જોર્ડને દાવો કર્યો કે તેણે ઈરાનની ચાર મિસાઈલોને તોડી પાડી. વળી, કુવૈતે જણાવ્યું કે તેની એર ડિફેન્સ સિસ્ટમે ઘણી મિસાઈલોનો સામનો કરી તેમને તોડી પાડી છે.

અમેરિકાએ ઈરાન સામે કેવા વળતા પ્રહારો કર્યા છે?

અમેરિકાએ રાતભરમાં 140 ઈરાની સૈન્ય ટાર્ગેટ પર હુમલો કર્યો છે, જેથી ત્રણ રાતોમાં કુલ હુમલા 300થી વધુ થઈ ગયા છે. અમેરિકા સેન્ટ્રલ કમાન્ડ વધુ હુમલા કરી રહ્યું છે.

Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget