ઇઝરાયેલમાં દરેક નાગરિકને બચાવવાનો છે પ્લાન 'B'; આયરન ડૉમના ભરોસે નથી IDF

(તસવીર- એબીપી લાઇવ)
Source : એબીપી લાઇવ
ઑક્ટોબર 2023માં હમાસ દ્વારા મિસાઇલ હુમલા પછી ઇઝરાયેલ આજે ઘણા દેશો સાથે યુદ્ધમાં ઉતરેલું છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસ, લેબનાનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુતી બળવાખોરોનો સામનો કરી રહ્યું છે
ઑક્ટોબર 2023માં હમાસ દ્વારા મિસાઇલ હુમલા પછી ઇઝરાયેલ આજે ઘણા દેશો સાથે યુદ્ધમાં ઉતરેલું છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસ, લેબનાનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુતી બળવાખોરોનો સામનો કરી રહ્યું છે.

