શોધખોળ કરો

કોરોના વાયરસઃ હાઇડ્રોક્સીક્વોરોક્વિનનું ટ્રાયલ બંધ કરી રહ્યું છે WHO

ડબલ્યૂએચઓએ શનિવારે કહ્યું કે, તે પરીક્ષણની દેખરેખ કરી રહેલી સમિતિની હાઇડ્રોક્સીક્વોરોક્વિન અને એચઆઇવીના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા લોપિનાવિર/રિટોનાવિરના પરીક્ષણને રોકી દેવાની ભલામણનો સ્વીકાર કરી લીધો છે.

બર્લિનઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, તે હોસ્પિટલમાં ભરતી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં મલેરિયા વિરોધી દવા હાઇડ્રોક્સીક્વોરોક્વિન અસરકારક છે કે નહી તે સંબંધિત થઇ રહેલા ટ્રાયલને બંધ કરી રહ્યુ છે. ડબલ્યૂએચઓએ શનિવારે કહ્યું કે, તે પરીક્ષણની દેખરેખ કરી રહેલી સમિતિની હાઇડ્રોક્સીક્વોરોક્વિન અને એચઆઇવીના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા લોપિનાવિર/રિટોનાવિરના પરીક્ષણને રોકી દેવાની ભલામણનો સ્વીકાર કરી લીધો છે. સંગઠને કહ્યુ કે, વચગાળાના પરિણામો દર્શાવે છે કે હાઇડ્રોક્સીક્વોરોક્વિન અને લોપિનાવિર/ રિટોનાવિરના ઉપયોગથી હોસ્પિટલમાં ભરતી કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુદરમાં કોઇ ઘટાડો થયો નથી અથવા સામાન્ય ઘટાડો આવ્યો છે. હોસ્પિટલમાં ભરતી જે દર્દીઓને આ દવાઓ આપવામાં આવી છે તેમનો મૃત્યુદર વધવાના પણ કોઇ ચોક્કસ પુરાવાઓ નથી. જ્યારે આ સંબંધિત પરીક્ષણના ક્લિનિકલ પ્રયોગશાળા પરિણામમાં સુરક્ષા સંબંધિત કેટલાક સંકેતો મળ્યા છે. ડબલ્યૂએચઓએ કહ્યું કે આ નિર્ણય એ દર્દીઓ પર સંભવિત પરીક્ષણને પ્રભાવિત નહી કરે જે હોસ્પિટલમાં ભરતી નથી અથવા તો કોરોના વાયરસના સંપર્કમાં આવવાની આશંકાથી અગાઉથી અથવા તો તેના થોડા સમય પછી દવા લઇ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Embed widget