શોધખોળ કરો

Covid19 Update: આ મહિલાએ કોરોનાની ત્રીજી લહેર અને ત્રીજા વિશ્વ યુદ્ધને લઈ કરી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું

હાલ રોક્સૈન ફર્નીવાલે (Roxanne Furnival) દાવો કર્યો છે તેણે 2018માં જ કોવિડ-19 મહામારીની ભવિષ્યવાણી કરી હતી. મહિલાએ તેની કેટલીક ભવિષ્યવાણીઓ શેર કરી છે. રોક્સૈન ફર્નીવાલે હવે કોવિડ-19ની ત્રીજી લહેર અને ત્રીજા વિશ્વયુદ્ધને લઈ ભવિષ્યવાણી કરી છે.

અનેક  લોકો ભવિષ્યવાણી (Prdiction) પર વિશ્વાસ નથી કરતાં, પરંતુ એક મહિલાએ એવી ભવિષ્યવાણી કરી છે જે સાંભળીને તમે પણ પરેશાન થઈ જશો. મહિલાએ ત્રીજા વિશ્વયુદ્ધ અને કોવિડની ત્રીજી લહેરને લઈ ભવિષ્યવાણી કરી છે. ખાસ વાત એ છે કે મહિલાઓ કોવિડ-19ને લઈ વિશ્વને પહેલા જ ચેતવણી આપી હતી.

અનેક લોકો એવો દાવો કરે છે કે તેમણે પહેલા પણ કોવિડ-19 મહામારીની (Covid-19 Pandemic) ભવિષ્યવાણી કરી હતી. પરંતુ હાલ રોક્સૈન ફર્નીવાલે (Roxanne Furnival)  દાવો કર્યો છે તેણે 2018માં જ કોવિડ-19 મહામારીની ભવિષ્યવાણી કરી હતી. મહિલાએ તેની કેટલીક ભવિષ્યવાણીઓ શેર કરી છે. રોક્સૈન ફર્નીવાલે હવે કોવિડ-19ની ત્રીજી લહેર અને ત્રીજા વિશ્વયુદ્ધને લઈ ભવિષ્યવાણી કરી છે.

લોકડાઉન આવશે કે નહીં ?

આ ઉપરાંત તેણે 2022 અને 2033 માટે રજાનું બુકિંગ ન કરાવાની ચેતવણી આપી છે. તેણે કહ્યું, હું 2022 અને 2023ના ઉનાળા સુધી કોઈ પણ રજા બુક નહીં કરું. હું ડિસેમ્બરના સમયમાં નિશ્ચિત રીતે કોવિડની એક લહેર જોઈ રહી છું. મને ભવિષ્યમાં લોકડાઉન દેખાતું નથી. મને સતત પ્રતિબંધ જોવા મળી રહ્યા છે. હું જોઈ શકું છું કે અનેક ષડયંત્રને સમર્થન મળી રહ્યું છે અને દેશમાં અન્યાયની ભાવના છે. હું ભવિષ્યવાણી કરું છું કે દંગા થશે અને ઘણા લોકો અશાંત થઈ જશે.

પહેલા પણ કરી ચુકી છે સચોટ ભવિષ્યવાણી

રોક્સૈન ફર્નીવાલે કોઈ ભવિષ્યવાણી કરી હોય તેવું આ પ્રથમ વખત નથી. આ પહેલા પણ તે આવી ઘણી ભવિષ્યવાણી કરી ચુકી છે. જેમા અનેક મોટી ઘટનાઓ સામેલ છે. રોક્સૈન ફર્નીવાલના અન્ય મુખ્ય ભવિષ્યવાણી બોરિસ જોનસનને બ્રિટીશ સંસદની ચૂંટણીમાં જીત છે. તેની આ ભવિષ્યવાણી પર લોકોએ ધ્યાન આપ્યું નહોતું. આ ઉપરાંત તેણે પ્રિંસ હેરી અને મેઘન મર્કલના બીજા સંતાનની પણ ભવિષ્યવાણી કરી હતી.  ત્યારે હવે તેણે ત્રીજા વિશ્વ યુદ્ધ અને કોરોનાની ત્રીજી લહેરને લઈ કરેલી ભવિષ્યવાણી સાચી પડશે કે નહીં તે આગામી સમય જ બતાવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યોGir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Embed widget