શોધખોળ કરો

દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 70 લાખને પાર, 4 લાખથી વધુ લોકોએ ગુમાવ્યા જીવ, જાણો વિગતે

વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાના 213 દેશોમાં સોમવાર સવાર સુધી 70 લાખ 81 હજાર લોકો કોરોના સંક્રમણથી સંક્રમિત થાય છે. જેમાં મરનારાઓની સંખ્યા 4 લાખ 5 હજાર રહી છે, જોકે આ દરમિયાન 34 લાખ 55 હજાર 099 લોકો સાજા થઇને ઘરે પણ પહોંચ્યા છે

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર અટકવાનુ નામ નથી લઇ રહ્યો, વૈશ્વિક આંકડો વધીને 70 લાખને પાર પહોંચી ગયો છે, વળી મહામારીની ઝપેટમાં આવીને મરનારાઓની સંખ્યા હવે ચાર લાખથી વધુ થઇ ગઇ છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાના 213 દેશોમાં સોમવાર સવાર સુધી 70 લાખ 81 હજાર લોકો કોરોના સંક્રમણથી સંક્રમિત થાય છે. જેમાં મરનારાઓની સંખ્યા 4 લાખ 5 હજાર રહી છે, જોકે આ દરમિયાન 34 લાખ 55 હજાર 099 લોકો સાજા થઇને ઘરે પણ પહોંચ્યા છે. કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે, અહીં કુલ 1 લાખ 12 હજાર 469 મોત થયા છે, સાથે સંક્રમણના સર્વાધિક 20 લાખ 07 હજાર 449 કેસો નોંધવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના 6 લાખ 91 હજાર 962 કેસોની સાથે બ્રાઝિલ બીજા નંબરનો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. રશિયા 4 લાખ 67 હજાર 673 કેસોની સાથે આ લિસ્ટમાં ત્રાજા નંબરે છે. હાલની સ્થિતિમાં જોઇએ તો બ્રાઝિલમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે, બ્રાઝિલ બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ ઝડપથી ફેલાઇ રહી છે. બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટલી, ભારતાં કોરોનાના કેસોની સંખ્યા બે લાખને પાર પહોંચી ચૂકી છે, આ ઉપરાંત આઠ દેશ એવા છે જ્યાં એક લાખથી વધુ કોરોનાના કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget