શોધખોળ કરો

Coronavirus: દુનિયાભરમાં 2.47 નવા કેસ, 4 દેશમાં 50 હજારથી વધુ મોત, જાણો ટોપ-10 દેશોની સ્થિતિં

દુનિયામાં છેલ્લા 24 કલાકમાં ભારત, અમેરિકા અને બ્રાઝીલમાં વધુ કેસ નોંધાય છે, જ્યારે કોરોનાથી સૌથી વધુ મોત અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં થઈ છે.

Coronavirus: દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને તે અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 2.47 લાખ નવા કેસ આવ્યા છે અને 5,140 લોકોનું મોત થયું છે. અત્યાર સુધી કુલ 2.15 કરોડથી વધુ લોકો સંક્રમણ થઈ ચૂક્યા છે, જ્યારે 7 લાખ 67 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે આ રોગમાંથી સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો એક કરોડ 43 લાખને પાર પહોંચી ગયો છે. જો કે દુનિયાભરમાં હાલ પણ 65 લાખથી વધુ એક્ટિવ કેસ છે. વર્લ્ડોમીટર અનુસાર, કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી ઉપર છે. અહીં સંક્રમણના કેસ 55.29 લાખથી વધુ છે, જ્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 53 હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1,071 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 38 હજાર નવા કેસ નોંધાયા છે. દુનિયામા સૌથી વધુ કોરોનાના કેસ ભારતમાં સામે આવી રહ્યાં છે અને સૌથી વધુ કોરોનાથી લોકોની મોત અમેરિકામાં થઈ છે. ચાર દેશોમાં 50 હજારથી વધુ મોત થઈ છે. જેમાં અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો,ભારત છે. કોરોનાથી પ્રભાવિત ટોપ 10 દેશ અમેરિકા: કેસ- 5,529,789, મોત- 172,606 બ્રાઝીલ: કેસ- 3,317,832, મોત- 107,297 ભારત: કેસ- 2,589,208, મોત- 50,084 રશિયા: કેસ-917,884, મોત- 15,617 સાઉથ આફ્રીકા: કેસ- 583,653, મોત- 11,677 મૈક્સિકો: કેસ- 511,369, મોત- 55,908 પેરૂ: કેસ- 516,296, મોત- 25,856 કોલંબિયા: કેસ- 456,689, મોત- 14,810 ચિલી: કેસ- 383,902, મોત- 10,395 સ્પેન: કેસ- 358,843, મોત- 28,617 20 દેશોમાં બે લાખથી વધારે કેસ દુનિયાના 20 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટાલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોત મામલે પાંચમાં નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget