હવે માધુરી દિક્ષિત ફરી એકવાર ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ દીવાને 3માં જજ બનીને દેખાશે. આ શૉનો પ્રૉમો પણ રિલીઝ થઇ ચૂક્યો છે, જેમાં એકવાર ફરીથી માધુરી કન્ટેસ્ટન્ટને જજ કરતી દેખાશે.
3/11
માધુરીએ પોતાની કેરિયરની પીક પર ડૉક્ટર શ્રીરામ સાથે લગ્ન કર્યા અને બૉલીવુડને અલવિદા કહી દીધુ હતુ. આ પછી તે અમેરિકા વસી ગઇ, હાલ શ્રીરામ અને માધુરીના બે દીકરાઓ પણ છે.
4/11
જોકે બાદમાં 2007માં માધુરીએ ફિલ્મ આજા નચ લેથી ફરીથી બૉલીવુડમાં કમબેક કર્યુ. પરંતુ ખાસ એવી સફળ ના થઇ શકી.
5/11
ખાસ વાત છે કે આ 53 વર્ષીય માધુરી દિક્ષિતે પોતાની કેરિયરમાં ત્રણેય ખાન સાથે કામ કર્યુ, જેમાં આમિર ખાન સાથે દિલ, સલમાન ખાન સાથે હમ આપકે હૈ કૌણ, અને શાહરૂખ ખાન સાથે દિલ તો પાગલ હૈ. આ ત્રણેય બ્લૉકબસ્ટર ફિલ્મ રહી ચૂકી છે.
6/11
તેજાબથી જ માધુરી અને કોરિયોગ્રાફર સરોજ ખાનની એક નવી જોડી બની અને આ જોડીએ એકથી વધીને એક સુપરહિટ ફિલ્મોમાં ડાન્સ આપ્યો હતો.
7/11
તેજાબથી ઇન્ડસ્ટ્રીને માધુરી દિક્ષિત અને અનિલ કપૂરના રૂપમાં એક શાનદાર જોડી મળી, અને આ જોડીએ એકસાથે કેટલીય ફિલ્મો કરીને બૉલીવુડમાં તહેલકો મચાવી દીધો હતો.
8/11
તેજાબ ફિલ્મથી માધુરી માત્ર એક બેસ્ટ એક્ટ્રેસ જ નહીં પરંતુ ડાન્સર તરીકે પણ ઓળખાવવા લાગી હતી. આ ફિલ્મનુ ગીત એક દો તીન આજે પણ સુપરહીટ છે.
9/11
ફ્લૉપ ફિલ્મો આપ્યા બાદ માધુરીએ ફિલ્મ તેજાબમાં કામ કર્યુ અને આ ફિલ્મ સુપરડુપર હિટ સાબિત થઇ, આ ફિલ્મથી માધુરીને નવી ઓળખ મળી.
10/11
માધુરી દિક્ષિતના ફોટોશૂટમાં હૉટ અદાઓ જોવા મળી રહી છે. માધુરી દિક્ષિતે રાજશ્રી પ્રૉડક્શનની ફિલ્મ અબોધથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. શરૂઆતી સમય માધુરી માટે ખુબ ડામાડોળ રહ્યો પરંતુ બાદમાં તેને બૉલીવુડ પર જોરદાર પક્કડ બનાવી લીધી હતી.
11/11
મુંબઇઃ બૉલીવુડમાં એવી કેટલીય હીરોઇનો છે, જેની ઉંમર વધવા છતાં સુંદરતામાં કોઇ ચમક ઓછી નથી થઇ. આવી જ એક એક્ટ્રેસ છે જેને બૉલીવુડની ધક ધક ગર્લ કહેવામાં આવે છે, આ છે માધુરી, માધુરી દિક્ષિતની તાજેતર જ જોરદાર તસવીરો વાયરલ થઇ છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.