મૌની રૉય એક બૉલ્ડ એક્ટ્રેસ છે, અને તે અવાર નવાર સમુદ્ર કિનારે શાનદાર પૉઝ આપીને ફેન્સનું દિલ જીતી લે છે. આ તસવીરોમાં એક્ટ્રેસનુ પરફેક્ટ ફિગર દેખાઇ રહ્યું છે. (Photo Credit - Instagram)
2/6
આ પહેલા પણ મૌની રૉયે પોતાનુ બૉલ્ડ ફોટોશૂટ વાયરલ કર્યુ હતુ, જેને સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો..
3/6
આ તસવીરોમાં મૌની રૉય સ્વિમિંગ પૂલમાં આરામ કરતી દેખાઇ રહી છે, પરંતુ તેને જોઇને લોકોની ઊંઘ ઉડી ગઇ છે. (Photo Credit - Instagram)
4/6
એક્ટ્રેસનુ આ બૉલ્ડ ફોટોશૂટ ખુબ લોકોને પસંદ આવી રહ્યું છે. એક્ટ્રેસના ફેન પણ આ તસવીરો પર લાઇકની સાથે સાથે કૉમેન્ટ પણ કરી રહ્યાં છે. (Photo Credit - Instagram)
5/6
મૌની રૉયએ પોતાનુ સ્વિમિંગ પૂલ ફોટોશૂટ વાયરલ કર્યુ છે, જેમાં તે ખરેખર જલપરી લાગી રહી છે, આ તસવીરોની હૉટનેસ જોઇને તમે પણ પાણી પાણી થઇ જશો. (Photo Credit - Instagram)
6/6
મુંબઇઃ એક્ટ્રેસ મૌની રૉય અવાર નવાર સોશ્યલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. હવે આ લિસ્ટમાં એક વધુ લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે, જે સ્વિમિંગ પૂલમાં છે. એક્ટ્રેસની આ તસવીરો જોઇને ફેન્સ પણ બેકાબુ થયા છે. (Photo Credit - Instagram)