નિયા શર્મા ટીવી સીરિયલ ઇશ્ક મે મરજાવા અને કલર્સના રિયાલિટી શૉ ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લઇ ચૂકી છે. આ ઉપરાંત નિયા નાગિન સીરીઝમાં પણ પોતાનુ પરફોર્મન્સ બતાવી ચૂકી છે.
3/10
નિયાની કેરિયર ટીવી શૉ કાલીથી થઇ હતી. બાદમાં તેને એક હજારોમ મે મેરી બહના અને જમાઇ રાજામાં કામ કર્યુ હતુ. બન્નેથી જબરદસ્ત પૉપ્યુલર થઇ હતી.
4/10
નિયા શર્માની 2021ની શરૂઆત એકદમ સારી રહી, નવા વર્ષમાં પોતાનુ ઘર જ નહીં ગાડી પણ ખરીદી લીધી છે.
5/10
નિયાના આ સાડી લૂક પર ફેન્સ નહીં પરંતુ કેટલાય સેલેબ્સ પણ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યુ મારી નજર તમારા પરથી હટતી જ નથી.
6/10
આમાં પહેલા પણ નિયાએ બ્લેક સાડી અને બ્રા લૂક બ્લાઉઝની સાથે પોતાનો બૉલ્ડ વીડિયો શેર કર્યો હતો. આમાં એક્ટ્રેસ પોતાની કાતિલ અદાઓનો જલવો બતાવ્યો હતો.
7/10
આ લેટેસ્ટ તસવીરોમાં નિયા શર્માએ બ્લેક ડ્રેસ પહેરેલો છે, બ્લેક આઉટફીટમાં તે અકદમ એટ્રેક્ટ્રિવ લાગી રહી છે. ફેન્સ પણ તેની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે.
8/10
નિયા હંમેશા સોશ્યલ મીડિયામાં પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેનુ ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે.
9/10
નિયા શર્માએ બ્લેક આઉટફીટમાં ગ્લેમરસ અવતારમાં દેખાઇ રહી છે. આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
10/10
મુંબઇઃ એકદમ ગ્લેમરસ દીવા નિયા શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઇન્ટરનેટ પર તેની કેટલીક બૉલ્ડ અને ગ્લેમરસ તસવીરો વાયરલ થઇ રહી છે, જે ફેન્સની વચ્ચે ખુબ શેર થઇ રહી છે. નિયા શર્મા હવે જમાઇ 2.0માં બહુ જલ્દી દેખાવવાની છે.