શોધખોળ કરો

PM Kisanના 18મા હપ્તા અગાઉ ફટાફટ કરી લો e-KYC, જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા?

ભારત સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ પર ભાર આપી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) શરૂ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

1/6
ભારત સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ પર ભાર આપી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) શરૂ કરી હતી. આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા આવે છે. આ રકમ હપ્તામાં આવે છે.

2/6
ખેડૂતોને વર્ષમાં 3 હપ્તા મળે છે. ખેડૂતોને દરેક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ 17 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલ્યા છે. હવે ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે (PM Kisan 18th Installment) 12 કરોડથી વધુ ખેડૂતોને 18મા હપ્તાનો લાભ મળશે.

3/6
પીએમ કિસાન યોજનાના દરેક હપ્તા ચાર મહિના પછી આપવામાં આવે છે. આ વર્ષે જૂન 2024માં ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો આવ્યો. હવે 18મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જૂન પછીના ચાર મહિનામાં એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવી શકે છે.

4/6
જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નવેમ્બર 2024માં ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવશે. પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

5/6
પીએમ કિસાન યોજનાનો લાભ એ ખેડૂતોને મળશે જેમણે ઈ-કેવાયસી કર્યું છે. સરકારે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન ઈ-કેવાયસી કરાવી શકે છે. જો તમે હજુ સુધી e-KYC નથી કર્યું તો તમારે આ કામ શક્ય તેટલું જલ્દી પૂરું કરવું જોઈએ. જો તમે ઇ-કેવાયસી નહીં કરાવો તો તમને હપ્તાની રકમ મળશે નહીં.

6/6
ઇ કેવાયસી કરવા માટે તમારે PM કિસાનના સત્તાવાર પોર્ટલ (pmkisan.gov.in) પર જવું પડશે. આ પછી તમારે સ્ક્રીન પર e-KYCનો વિકલ્પ પસંદ કરવો પડશે. હવે એક નવી વિન્ડો ખુલશે, જેમાં તમારે આધાર નંબર નાખવો પડશે. આધાર નંબર સાથે નોંધાયેલા ફોન નંબર પર OTP આવશે. OTP દાખલ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો. સબમિશન પછી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.

ખેતીવાડી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?

અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!

PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી

પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....

હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ

આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત

Embed widget