શોધખોળ કરો
પાકિસ્તાને જૂનાગઢને પોતાનો પ્રદેશ દર્શાવીને કોને જૂનાગઢના વડાપ્રધાન જાહેર કર્યા ? પાકિસ્તાનની હાસ્યાસ્પદ હરકત વિશે જાણો
1/5

. સરદાર વલ્લભભાઈ પટેલે લોકઆંદોલન શરૂ કરાવતાં મહાબતખાન તેમના કુટુંબ સાથે કેશોદ એરપોર્ટ પરથી પાકિસ્તાન ભાગી ગયા હતા અને 17 નવેમ્બર 1959ના રોજ હડકવાના કારણે તેમનું મૃત્યુ થયું. હાલ તેમના વંશજ કરાંચીમાં રહે છે.
2/5

આઝાદ ભારતમાં રજવાડાઓના વિલિનીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપવામાં આવી હતી. તેમણે હૈદરાબાદ, જૂનાગઢ જેવી ગુંચવણભર્યા રજવાડાઓને પણ સરળતાથી ભારતમાં વિલય કરાવ્યો હતો.
Published at :
આગળ જુઓ





















