શોધખોળ કરો
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ Giorgia Andrianiએ સમુદ્ર કિનારે કરાવ્યું હૉટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર તસવીરોએ મચાવી ધમાલ
1/6

જૉર્જિયાએ પોતાની આ ગ્લેમરસ તસવીરોને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘સમુદ્ર કિનારે તમને શોધી રહી છું.’
2/6

જૉર્જિયાએ શેર કરેલી તસવીરોમાં તે વ્હાઈટ ડ્રેસમાં નજર આવી રહી છે. આ ડ્રેસમાં તેનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. જૉર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો પર 34 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. ફેન્સ કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યાં છે.
Published at :
આગળ જુઓ





















