શોધખોળ કરો
Ank Jyotish 24 August 2024: શનિવારે આ રાશિના મુલાંકની ખુલ્લી જશે કિસ્મત, જાણો રાશિફળ
Ank Jyotish 24 August 2024: અંકશાસ્ત્ર અનુસાર, તમારા મૂળ મૂલાંકથી તમે તમારું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ જાણી શકો છો. ચાલો જાણીએ કે, આ દિવસે તમારું ભાગ્ય કેવું રહેશે.
પ્રતીકાત્મક તસવીર
1/6

Ank Jyotish 24 August 2024: આજે 24 ઓગસ્ટના રોજ તમારો મૂલાંક શું કહે છે તે અંકશાસ્ત્ર પરથી જાણીએ.
2/6

1 મુલાંક-આજે સાવધાન રહો અને ઉતાવળમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. આજે તમને નાણાકીય અને વ્યક્તિગત સ્તરે છેતરવાની શક્યતા છે. દિવસની શરૂઆત ધ્યાનથી કરો અને મનને શાંત રાખો. શિવલિંગ પર કાળા તલ અર્પણ કરો.
Published at : 24 Aug 2024 07:18 AM (IST)
આગળ જુઓ





















