શોધખોળ કરો

Saanp ki Kenchuli: એક મુખી રૂદ્રાક્ષ જેટલી જ પ્રભાવી છે સાપની કાંચળી, તાકાત જાણીને રહી જશો હેરાન

હિંદુ ધર્મમાં સાપની કાંચળીને એક મુખી રુદ્રાક્ષ જેટલું જ અસરકારક અને શુભ માનવામાં આવે છે. ઘરમાં સાપની કાંચળી રાખવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તેને સપનામાં પણ જોવું શુભ છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/6
એવું કહેવાય છે કે ચોક્કસ સમય પછી, સાપ તેમની ચામડીના બાહ્ય સ્તરને ઉતારે છે અને આ રીતે સાપ તેના જીવન દરમિયાન ઘણી વખત તેની કાંચળી ઉતારે છે.

2/6
હિંદુ ધર્મમાં એક મુખી રુદ્રાક્ષની જેમ સાપની કાંચળી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે જો તમને સપનામાં પણ સાપની કાંચળી દેખાય તો સમજી લેવું કે તમારું ભાગ્ય જાગવાનું છે. પરંતુ શું આપણે તેને ઘરે રાખી શકીએ? ચાલો જાણીએ

3/6
શું તમે ઘરે સાપની કાંચળી રાખી શકો છો: હા, તમે ઘરે સાપની કાંચળી રાખી શકો છો. તેને ઘરમાં રાખવું શુભ અને લાભદાયક છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સાપની કાંચળી રાખવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને ત્યાં ભોજન અને પૈસાની કમી નથી હોતી. આ ઉપરાંત નકારાત્મક શક્તિઓ પણ ઘરથી દૂર રહે છે.

4/6
સપનામાં સાપની કાંચળી જોવીઃ સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં સાપની કાંચળી જોવી એ સંકેત છે કે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરવા જઈ રહ્યો છે અને તેને સુખ-સમૃદ્ધિ મળશે.

5/6
ઉપાયઃ નકારાત્મકતાની શક્તિથી છૂટકારો મેળવવા માટે સાપની કાંચળીને પીસીને હિંગ અને લીમડાના સૂકા પાનનું મિશ્રણ બનાવી લોબાગ અને ગુગલની સાથે મંગળવારે ગાયના છાણમાં બાળી લો. તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. તેનાથી ઘરમાંથી નકારાત્મક અથવા ખરાબ શક્તિઓ દૂર થાય છે.

6/6
આ વાતનું રાખો ધ્યાનઃ ઘરમાં સાપની કાંચળી રાખતી વખતે ધ્યાન રાખો કે તૂટેલી ન હોવી જોઈએ. તૂટેલી કાંચળી ઘરમાં રાખવાથી કોઈ ફાયદો નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ

PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?

Siraj IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં DSP સિરાજનો દબદબો, અનેક દિગ્ગજ બોલરોના રેકોર્ડ તોડ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો ડંડો કોના માટે?Hun To Bolish : હું તો બોલીશ : સમાજના બહાને સંગ્રામValsad News: વલસાડમાં સગીર બાળકીઓના માતા બનવાના સરકારી ચોપડે નોંધાયા ચિંતાજનક આંકડાRajkot Police: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો': રાજકોટમાં પોલીસે  આરોપીનું સરઘસ કાઢ્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
Siraj IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં DSP સિરાજનો દબદબો, અનેક દિગ્ગજ બોલરોના રેકોર્ડ તોડ્યા
Siraj IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં DSP સિરાજનો દબદબો, અનેક દિગ્ગજ બોલરોના રેકોર્ડ તોડ્યા
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ

રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે

મિલકત ભાડે આપવાના નિયમો શું છે, શું ભાડુઆત 12 વર્ષમાં માલિક બની શકે છે?

Embed widget