શોધખોળ કરો
Akshaya Tritiya 2023: વાહનની ખરીદી કરતા પહેલા આપની રાશિ મુજબ લકી કલર જાણો, દુર્ઘટનાથી રહી શકશો દૂર
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

જો તુલા રાશિના લોકો અક્ષય તૃતીયા પર કાર અથવા બાઇક ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તેઓ વાદળી, સફેદ, ક્રીમ રંગ પસંદ કરી શકે છે. તમારી રાશિનો સ્વામી શુક્ર છે, તેથી આ રંગો જીવનમાં શુભતા લાવે છે અને તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.
2/6

મંગળ વૃશ્ચિક રાશિના ગ્રહોનો અધિપતિ છે. જો તમે અક્ષય તૃતીયા પર કાર કે બાઇક ખરીદવા માંગતા હોવ તો લાલ અને સફેદ રંગની કાર ખરીદવી સારી રહેશે. આ રંગો તમને ઊર્જાવાન અને હિંમતવાન અને દરેક કાર્ય માટે તૈયાર બનાવશે..
Published at : 19 Apr 2024 07:55 AM (IST)
આગળ જુઓ





















