શોધખોળ કરો
Hindola: કેનેડામાં અધિક માસમાં હિંડોળાના મનમોહક દર્શન કરવા ભક્તો ઉમટ્યાં, જુઓ તસવીરો
અધિક માસમાં કરેલ શુભ કાર્યનું અધિક ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસ પુણ્ય પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માસ ગણાય છે. વૈષ્ણવ હવેલીઓ અને બેઠકજીમાં અધિક માસ દરમ્યાન ભજન-ભકિત-દાન-સેવાના વિવિધ આયોજનો કરવામાં આવે છે.
હિંડોળા દર્શન
1/9

આ અધિક માસ દરમિયાન દરરોજ સુધી જુદા જુદા અવનવા કલાત્મક હિંડાળા શણગારવામાં આવે છે.
2/9

માત્ર ગુજરાત, ભારત જ નહીં વિદેશમાં વસતા વૈષ્ણવો પણ હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવાનો આનંદ લે છે.
Published at : 23 Jul 2023 02:35 PM (IST)
આગળ જુઓ





















