શોધખોળ કરો

Chaitra Navratri 2023: શું નવરાત્રીમાં આ મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે ?

Chaitra Navratri 2023: નવરાત્રીમાં માતા રાનીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ રાખે છે, પૂજા કરે છે અને જાગરણ કરે છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/8
દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ નવરાત્રીનું વ્રત રાખે છે. કેટલાક આખા નવ દિવસ ઉપવાસ રાખે છે, કેટલાક અષ્ટમી, કેટલાક નવમી અને કેટલાક લોકો જોડીમાં ઉપવાસ કરે છે.

2/8
નવરાત્રી દરમિયાન મીઠું પણ ખાય છે, તો જાણો નવરાત્રીના ઉપવાસ દરમિયાન મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે કે નહીં.

3/8
ઉપવાસમાં, તમે સામાન્ય અથવા સફેદ મીઠાને બદલે સિંધા નમક (સિંધવ મીઠું)નો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉપવાસ તૂટતો નથી.

4/8
કારણ કે સફેદ કે સામાન્ય મીઠાની સરખામણીમાં સિંધવ મીઠું ચડિયાતું ગણાય છે. વ્રત દરમિયાન સફેદ મીઠાની સાથે કાળું મીઠું પણ ન ખાવું જોઈએ. કેટલાક લોકો કાળું મીઠું અને સિંધવ મીઠું એક જ માને છે. પરંતુ બંને વચ્ચે તફાવત છે. કાળું મીઠું અને સફેદ મીઠું બંને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. જ્યારે સિંધવ મીઠું શુદ્ધ અને કુદરતી મીઠું છે.

5/8
તમે રોજ રાંધવા માટે જે મીઠું વાપરો છો તે રસાયણોથી બનેલું છે. તેથી જ તેને શુદ્ધ માનવામાં આવતું નથી. જ્યારે કોઈપણ પૂજા અને ઉપવાસમાં પવિત્રતા જરૂરી છે. એટલા માટે ઉપવાસમાં માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે

6/8
. સિંધવ  મીઠું શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. આ સાથે તેમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. આયુર્વેદમાં સિંધવ મીઠાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

7/8
તેથી જ નવરાત્રી અને અન્ય ઉપવાસ દરમિયાન હંમેશા સિંધવ મીઠાનો ઉપયોગ કરો.

8/8
તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

ABP Premium

વિડિઓઝ

HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસPatidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય

HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?

Embed widget