શોધખોળ કરો
Chanakya Niti: સફળતા સાથે સન્માન પણ મેળવે છે આવા લોકો, બસ છોડી દો આ 4 આદત
Chanakya Niti: પોતાની મહેનતથી વ્યક્તિ સફળ તો થઈ જાય છે પણ સન્માન મેળવવું એટલું સરળ નથી.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

ચાણક્ય નીતિમાં એવી કેટલીક વાતો બતાવી છે જે વ્યક્તિને સફળતાની સાથે સન્માનને પાત્ર પણ બનાવે છે.
2/7

બોલ બચ્ચન ન બનોઃ ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ જમીન સ્તર પર કામ કરે છે, ચીજોમાં ઉમેરો કરીને બોલતા નથી તેમને સફળતા મળે છે, ઉપરાંત બીજાની નજરમાં તેમનું કદ ઉંચું થઈ જાય છે. દરેક જગ્યાએ સન્માન મળે છે. ઉપરાંત જે વ્યક્તિ દરેક જગ્યાએ તેમની સફળતા અંગે બોલે છે તે મજાક પાત્ર બને છે.
Published at : 12 May 2023 05:45 AM (IST)
આગળ જુઓ





















