શોધખોળ કરો
Chaturmas 2025: ક્યારે સમાપ્ત થશે ચાતુર્માસ અને કયા દિવસથી શરૂ થશે શુભ કાર્યો
Chaturmas 2025 End Date: ચાતુર્માસ 6 જુલાઈથી શરૂ થયા હતા અને 1 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. ચાતુર્માસ સમાપ્ત થતાંની સાથે જ લગ્ન, મુંડન અને ગૃહપ્રવેશ જેવા બધા કાર્યો ફરી શરૂ થાય છે.
લગ્ન મૂહુર્ત
1/6

ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં યોગિદ્રામાં રહે છે. ધાર્મિક રીતે આ કાળ પવિત્ર છે, પરંતુ શુભ કાર્યો પર પ્રતિબંધ છે.
2/6

ચાતુર્માસ અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક શુક્લની દેવઉઠી એકાદશી પર સમાપ્ત થાય છે. આ દિવસે, શ્રી હરિ જાગતાની સાથે જ, ચાર મહિનાથી બંધ થયેલા શુભ કાર્યો ફરી શરૂ થાય છે.
Published at : 28 Aug 2025 01:58 PM (IST)
આગળ જુઓ





















