શોધખોળ કરો
Dhanteras 2024: ધનતેરસથી આ રાશિના જાતકોને લાગી શકે છે લોટરી, ભરાઇ જશે તિજોરી
ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ધનવંતરી અમૃતનું પાત્ર લઈને સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા.
2/6

જ્યોતિષ અનીષ વ્યાસના જણાવ્યા અનુસાર, આ વર્ષે ધનતેરસનો તહેવાર ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. કારણ કે આ દિવસે બુધ પોતાની રાશિ બદલીને શુક્ર સાથે યુતિ કરશે. જેના કારણે લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. આ ઉપરાંત ત્રણ મોટા ગ્રહો બુધ, શુક્ર અને ગુરુ પણ ત્રિગ્રહી યોગ બનાવશે, જેનાથી ઘણી રાશિઓને ફાયદો થશે.
Published at : 23 Oct 2024 03:09 PM (IST)
આગળ જુઓ





















