શોધખોળ કરો
Dream Interpretation: સપનામાં આ રીતે જોવા મળે પૈસા તો થાય છે ધન લાભ, જાણો શુભ-અશુભ સંકેત
સ્વપ્ન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂતી વખતે સપનામાં પૈસા જોવાના સારા, ખરાબ બંને સંકેતો હોય છે, કઈ પરિસ્થિતિમાં પૈસા જોવામાં આવે છે, તે તેના સારા,ખરાબ પરિણામો દર્શાવે છે. (Image Sourfe: Getty)
સપનું
1/7

જો સપનામાં કોઈ તમને નવી નોટો આપતું જોવા મળે છે, તો તે આર્થિક સ્થિતિમાં મજબૂતીનો સંકેત છે. તેનાથી આવકમાં વધારો થશે અને પૈસાની તંગીથી છુટકારો મળશે.
2/7

સ્વપ્નમાં સિક્કાઓ ટપકતા જોવા એ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આના કારણે વ્યક્તિને નજીકના ભવિષ્યમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, સાવચેત રહો અને ખર્ચ પર નજર રાખો.
Published at : 07 Feb 2023 12:35 PM (IST)
આગળ જુઓ





















