શોધખોળ કરો
આપના નામનો પહેલો અક્ષર બતાવે છે આપનો સ્વભાવ, જાણો A અક્ષરથી શરૂ થતાં નામવાળી વ્યક્તિની લાક્ષણિકતા

પ્રતીકાત્મક તસવીર
1/9

હસ્તરેખા વિજ્ઞાન, ન્યુમરોલોજી એટલે કે અંકજ્યોતિષ વિશે તો આપ જાણતા જ હશો પરંતુ શું આપે આપના પહેલા અક્ષર પર ક્યારેય ધ્યાન આપ્યું છે. આ અક્ષર આપની લાક્ષણિકતા અને સ્વભાવ દર્શાવે છે.
2/9

400 વર્ષ પહેલા એ વાત કહેવાતી હતી કે, નામમાં શું રાખ્યું છે પરંતુ આજની તારીખમાં એવું કહેવાય છે કે, નામ અનેક રીતે જીવનનને પ્રભિવિત કરે છે.
3/9

આપનું નામ સ્વભાવ, કરિયર અને આપની લાક્ષણિકતા પર પ્રભાવ પાડે છે. નામના અક્ષરની એક અલગ ઉર્જા હોય છે. તો જાણીએ A અક્ષરથી શરૂ થતાં વ્યક્તિની લાક્ષણિકતા
4/9

A અંગ્રેજીનો પહેલો અક્ષર છે, તેના હિસાબે તેને એક નંબરથી તેને જોડવામાં આવે છે. પહેલો અક્ષર હોવાથી A અક્ષરથી શરૂ થતાં નામવાળી વ્યક્તિ બળવાન અને ઉર્જાવાન હોય છે.તે ગમે તેવી પરિસ્થિતિમાં સ્વસ્થતાથી કામ કરી શકે છે.
5/9

A અક્ષરવાળા લોકોને જવાબદારી લેવી ગમે છે અને તે જવાબદારીને બખૂબી નિભાવે પણ છે. તે પોતાની શરતો મુજબ જિંદગી જીવે છે. Aઅક્ષરવાળી વ્યક્તિ સાહસી અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે.
6/9

A અક્ષરથી જે વ્યક્તિનું નામ શરૂ થાય છે,. જેને સાહસ કરવા ગમે છે. તે ખૂબ એડવેન્ચર કરીને ભરપૂર આનંદ ઉઠાવે છે.
7/9

A અક્ષરથી જે વ્યક્તિનું નામ શરૂ થાય છે. તેવી વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અને તેમને સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા પણ મળે છે. તે હંમેશા બોલ્ડ અને સ્ટ્રોન્ગ દેખાય છે
8/9

A અક્ષરથી જે વ્યક્તિનું નામ શરૂ થાય છે. તેવી વ્યક્તિ સારા શિક્ષક, સંશોધક, વૈજ્ઞાનિક બની શકે છે. તેમનામાં નેતૃત્વના પણ સારા ગુણો હોય છે.
9/9

A અક્ષરવાળી વ્યક્તિમાં એક જ અવગુણ હોય છે. તે ખૂબ જ પરિશ્રમી હોય છે પરંતુ અન્યની મહેનતને હંમેશા ઓછી આંકે છે. તેમના આવા વલણના કારણે તે હતોત્સાહિત પણ કરી દે છે.
Published at : 17 Mar 2021 03:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
