શોધખોળ કરો
Ganesh Chaturthi: બોક્સ ક્રિકેટ થીમ પર બનેલા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર, મુષકરાજ કરે છે બોલિંગ તો એમ્પાયર છે નંદી, જુઓ તસવીરો
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. પૂજા પંડાલોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
હૈદરાબાદમાં અનોખી થીમના ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર
1/8

હૈદરાબાદમાં બાપ્પાનો બેટ્સમેન અવતાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ક્રિકેટ બોક્સ થીમ પર બનેલા આ પંડાલમાં ગજાનન બેટ પકડીને જોવા મળી રહ્યા છે.
2/8

ગણપતિનું વાહન મુસકરાજ બોલિંગ કરતાં જોવા મળી રહ્યા છે. જ્યારે શિવની સવારી નંદી અમ્પાયરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Published at : 06 Sep 2022 03:10 PM (IST)
આગળ જુઓ





















