શોધખોળ કરો
Hanuman Jayanti 2021: ક્યારે છે હનુમાન જયંતી? વિશેષ ફળદાયી બનાવવા માટે કરો આ પાઠ, સંકટોથી અચૂક મળશે મુક્તિ
હનુમંતના આશિષ મેળવવાનો શુભ અવસર
1/6

Hanuman Jayanti 2021: ભક્તોના જીવનમાં આવનાર સંકટને દૂર કરનાર સંકટ મોચન હનુમાનની જંયતિ 27 એપ્રિલે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો આ અવસરે શું કરવાથી હનુમંત પ્રસસન્ન થશે જાણીએ..
2/6

હનુમંત જયંતી હનુમાનજીની કૃપા અને આશિષ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. આ પાવન દિવસે હનુમાન બાહુક, બજરંગ બાણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ, રામચરિતમાનસનો અખંડ પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તના સંકટને દૂર કરે છે. હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. તેથી તે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે
Published at : 02 Apr 2021 10:14 AM (IST)
આગળ જુઓ





















