શોધખોળ કરો
Holi 2023: રાજપીપળામાં વૈષ્ણવ સમાજે ઉજવી અનોખી હોળી, રસિયામાં લીન થયા પુષ્ટિમાર્ગીય અનુયાયીઓ
Holi 2023: વૃંદાવનમાં પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર માં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે.
હોરી કે રસિયા
1/10

હોળીનો તહેવાર ભારતભર માં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવનમાં લટ્ઠ હોળી ઉજવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામ ધૂમથી ઉજવામાં આવે છે.
2/10

રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી મનાવી રહી છે, અને તેનું કારણ એજ છેકે એક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી.
Published at : 01 Mar 2023 08:29 PM (IST)
આગળ જુઓ





















