શોધખોળ કરો
ભારત સિવાય આ દેશોમાં પણ ઉજવવામાં આવે છે હોળી, કેટલા મુસ્લિમ દેશ સામેલ?
Holi 2025 in the World : રંગોનો તહેવાર હોળી ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. જ્યારે દેશના તમામ વર્ગના લોકો હોળીના રંગોમાં રંગાઈ જાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

Holi 2025 in the World : રંગોનો તહેવાર હોળી ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. જ્યારે દેશના તમામ વર્ગના લોકો હોળીના રંગોમાં રંગાઈ જાય છે.
2/8

ભારતમાં હોળી ફાગણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ ભારતનો આ તહેવાર વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે. જેમાં ઘણા મુસ્લિમ દેશોનો પણ સમાવેશ થાય છે.
Published at : 13 Mar 2025 02:13 PM (IST)
આગળ જુઓ