શોધખોળ કરો
Ambaji Temple: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અંબાજી મંદિરના દર્શન કર્યા , ધજા અર્પણ કરી, જુઓ તસવીરો
Banaskantha: વટવાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અંબાજી માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા. (Image Source: @PradipsinhGuj)
1/6

તેઓ અંબાજી મંદિરમાં બપોરની આરતીમાં જોડાયા હતા.
2/6

પ્રદિપસિંહ જાડેજાએ અંબાજી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી.
Published at : 28 May 2024 04:47 PM (IST)
આગળ જુઓ





















