શોધખોળ કરો
In Pics: પીએમ મોદીએ સ્વર્વેદ મહામંદિરનું કર્યુ ઉદ્ધાટન, જાણો શું છે વિશેષતા
Swarved Mahamandir: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે દેશે 'ગુલામીની માનસિકતામાંથી આઝાદી' જાહેર કરી છે.
સ્વર્વેદ મહામંદિર ધામ
1/7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર 'સ્વર્વેદ મહામંદિર'નું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ધ્યાન કેન્દ્રની મુલાકાત લીધી હતી.
2/7

ધ્યાન કેન્દ્ર પહોંચતા પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ સભાને સંબોધતા તેમણે કહ્યું કે દેશે 'ગુલામીની માનસિકતામાંથી મુક્તિ' જાહેર કરી છે અને 'તેના વારસા પર ગર્વ છે'.
Published at : 18 Dec 2023 05:18 PM (IST)
આગળ જુઓ





















