શોધખોળ કરો
Mahashivratri 2023: બમ બમ ભોલે...હર હર મહાદેવના નાદ સાથે ભવનાથમાં ઉમટ્યું ભક્તોનું માનવ મહેરામણ, જુઓ તસવીરો
Mahashivratri 2023: આવતીકાલે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે. શાહી સ્નાન સાથે જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાની સમાપ્તિ થશે.
મહાશિવરાત્રી
1/7

ભવનાથ તળેટી હાલ બમ બમ ભોલે...હર હર મહાદેવના નાદથી ભક્તોના ઘોડાપૂરથી ઉભરાઈ ગઈ છે.
2/7

જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવ્યા છે.
Published at : 17 Feb 2023 11:05 AM (IST)
આગળ જુઓ





















