શોધખોળ કરો
Navratri 2023: નવરાત્રિમાં ભૂલથી પણ ન કરો આ 10 કામ, માતા થઈ જાય છે ક્રોધિત
નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 23 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થશે. આ 9 દિવસોમાં કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો, નહીં તો તમારે દેવીના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.
ફાઈલ તસવીર
1/5

નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર છે, આ સમયગાળા દરમિયાન લસણ અને ડુંગળીવાળો ખોરાક ન ખાવો. એવી પૌરાણિક માન્યતા છે કે જ્યાં રાહુ-કેતુનું લોહી પડ્યું હતું ત્યાંથી લસણ-ડુંગળીની ઉત્પત્તિ થઈ હતી. તેથી તે અશુદ્ધ ગણાય છે. તેનું સેવન કરવાથી નવરાત્રિની પૂજાનું ફળ મળતું નથી.
2/5

નવરાત્રિ દરમિયાન કાળા રંગના કપડાં કે ચામડાનો પટ્ટો ન પહેરવો જોઈએ. 9 દિવસ સુધી હજામત કરવી, નખ કે વાળ કાપવા નહીં. આ કારણે ઉપવાસ કરનારને દોષ લાગે છે. પલંગ પર સૂવું નહીં. ભૂલથી પણ શારીરિક સંબંધો ન બાંધો. એવું કહેવાય છે કે મા દુર્ગાની પૂજા કરતી વખતે શરીર અને મન બંનેનું શુદ્ધ હોવું જરૂરી છે.
Published at : 17 Oct 2023 05:36 PM (IST)
આગળ જુઓ





















