શોધખોળ કરો
Photos: આજે છે હરિયાળી અમાસ, વૃક્ષારોપણનું છે મહત્વ, પરંતુ ન વાવતા આ 5 છોડ નહીંતર ઘેરાઈ જશો સંકટથી
આજે સોમવતી અને હરિયાળી અમાસનો અનોખો સંગમ થયો છે. આ દિવસે પૂજા અને ઉપવાસની સાથે સાથે વૃક્ષારોપણનું પણ મહત્વ છે. તેથી જ તેને પ્રકૃતિ સંબંધિત તહેવાર કહેવામાં આવે છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/6

હરિયાળી અમાવસ્યા પર વૃક્ષારોપણનું વિશેષ મહત્વ છે. એટલા માટે આ દિવસે લોકો શુભ ફળ મેળવવા માટે પોતાના ઘરમાં વૃક્ષો અને છોડ લગાવે છે. પરંતુ કેટલાક એવા વૃક્ષો અને છોડ એવા છે જેને હરિયાળી અમાવસ્યાના અવસર પર લગાવવાનું ટાળવા જોઈએ. કારણ કે આ વૃક્ષો અને છોડ ઘર માટે અશુભ માનવામાં આવે છે. એટલા માટે હરિયાળી અમાવસ્યા પર તમારા ઘરમાં આ વૃક્ષો અને છોડ ન લગાવો.
2/6

પીપળોઃ હિન્દુ ધર્મમાં પીપળાને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ ઘરમાં પીપળાનું ઝાડ ક્યારેય ન લગાવો. તેનાથી ઘરનો પાયો નબળો પડે છે. વાસ્તુમાં પણ ઘરમાં પીપળાનું વૃક્ષ વાવવાનું વર્જિત માનવામાં આવે છે. તમે પીપળનું વૃક્ષ મંદિર અથવા કોઈપણ મોટી જગ્યાએ લગાવી શકો છો.
Published at : 17 Jul 2023 10:12 AM (IST)
આગળ જુઓ





















