શોધખોળ કરો
Ram Mandir: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની લેટેસ્ટ તસવીરો આવી સામે, લાગવા માંડ્યું ભવ્ય
રામ ભક્તોની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.
રામ મંદિર
1/6

સોમવાર, 9 ઓક્ટોબરના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તેના સોશિયલ મીડિયા હેન્ડ એક્સ પર મંદિરના નિર્માણ સાથે સંબંધિત કેટલીક તસવીરો શેર કરી હતી.
2/6

મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રામ મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે 3000 કરોડ રૂપિયા હજુ પણ રામ મંદિર ટ્રસ્ટના બેંક ખાતામાં સુરક્ષિત છે
Published at : 16 Oct 2023 07:59 PM (IST)
આગળ જુઓ





















