શોધખોળ કરો
Shrawan 2022: શ્રાવણના છેલ્લા સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ઉમટ્યા ભક્તો, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર, જુઓ તસવીરો
Shrawan 2022: આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. કહેવાય છે કે અંતિમ સોમવારે પણ જો પૂજા કરવામાં આવે તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ઉમટ્યાં ભક્તો
1/8

ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે
2/8

શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ગુજરાતમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવભક્તોની ભીડ જામી હતી.
Published at : 22 Aug 2022 09:51 AM (IST)
આગળ જુઓ




















