શોધખોળ કરો
Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
Shrawan Somvar: પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર 1 ઓગસ્ટ, 2022ના રોજ છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અલગ-અલગ રીતે શિવની આરાધના કરે છે.

આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે
1/6

શ્રાવણ માણસના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તો ભગવાન શિવજીને અલગ અલગ રીતે ભક્તો રીઝવી રહ્યા છે.
2/6

શિવભક્તો શ્રાવણના સોમવારે વિવિધ રીતે મહાદેવની આરાધના કરે છે. કેટલાક જળાભિષેક કરે છે તો અમુક દુધાભિષેક કરે છે. જ્યારે કેટલા શ્રદ્ધાળુ બિલીપત્ર અર્પણ કરે છે.
3/6

ભગવાન શિવ એક જળના લોટોથી પણ પ્રસન્ન થાય છે. સાચા હૃદયથી ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે.
4/6

ભોલેનાથના શરણમાં જવાથી વ્યક્તિ કોઈપણ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવે છે. પાણી, દૂધ, ભાંગ, મધ, ચંદન વગેરે જેવી વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ભોલેનાથની પૂજામાં શિવલિંગનો અભિષેક અને તેમના પર ચઢાવવામાં આવતી આ વસ્તુઓનું અલગ-અલગ મહત્વ છે.
5/6

પૂજા સિવાય શ્રાવણના સોમવારે ભગવાન શિવના કેટલાક મંત્રોનો જાપ કરવાથી કષ્ટોનો નાશ થાય છે.
6/6

અમદાવાદમાં શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવની આરાધના કરતા શ્રદ્ધાળુ
Published at : 01 Aug 2022 10:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
