શોધખોળ કરો
New Year 2025: જો નવા વર્ષના પહેલા દિવસે મળી જાય આ 5 સંકેત, તો થઇ જશો માલામાલ
નવા વર્ષના પહેલા દિવસે જો કોઈ મંદિર કે કોઈના ઘરમાંથી શંખ ફૂંકવાનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

New Year 2025: જો નવા વર્ષમાં કંઇક સારું થવાનું હોય તો તેના પહેલા જ શુભ સંકેતો દેખાવા લાગે છે. આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારા સારા દિવસો શરૂ થવાના છે.
2/7

વર્ષ 2025ના પહેલા દિવસે ઘરના દરવાજા પર વાછરડા સાથેની ગાય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા રહે છે.
Published at : 31 Dec 2024 12:53 PM (IST)
આગળ જુઓ





















